નર્મદા: નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમના પાણીના પૂર થી ૪૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમના પાણીના પૂરથી ૪૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો ૪૦૦ હેક્ટર જમીનમાં મોટું નુકશાન થતાં ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોય સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવાની જરૂર નાંદોદ તાલુકાના ધાનપોર ગામની ૪૦૦ હેક્ટર જમીનમાં નમૅદા સરદાર સરોવર ડેમના પૂરના પાણી અને કરજણ ડેમ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ પોઝિટિવ કેસનો આંક ૬૯૦ પર પોહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદના ભચરવાળા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૧ , ડેડીયાપાડા માં ૦૪ […]

Continue Reading

નર્મદા: આજે બપોરે ૩:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨.૧૪ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૨૬ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ડેમની જળસપાટી બપોરે ૪:૦૦ કલાકે ૧૩૫.૩૨ મીટરે ઇન્દીરા સાગર ડેમ ખાતેથી આજે તા.૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે ૧.૪૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓમકારેશ્વર ડેમ ખાતેથી આજે બપોરે ૩:૦૦ કલાકે ૨.૧૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે આજે બપોરે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવા મુદ્દે પોલિસ, ફોરેસ્ટ ટીમ પર ટોળાંનો હુમલો જીપના કાંચ તોડાયા.!  

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરકારના જંગલની જમીનો ખેડતા આદિવાસીઓને તેના માલિક બનાવવાની યોજના સામે પશ્રનાથઁ નર્મદા જિલ્લા ના શાકવા અને કોલીવાડા(બોગજ)ગામે આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે જમીન ખેડાણ મામલો બિચકયો ૩૦ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લામા જંગલની જમીન ખેડવા મુદ્દે  શાકવા અને કોલીવાડા ગ્રામજનો વચ્ચે થ માથાકૂટ થઇ  હતી.વનવિભાગ દ્રારા જંગલ વિસ્તારમાં ખેડાણ કરાતુ હોય વાવેલા પાક […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદી ઉપર મોટો પુલ બનાવવા નર્મદા કલેકટર અને સાંસદ મનસુખભાઈ વસાવાને આવેદનપત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આદિવાસીઓની વારંવાર ની રજુઆતો છતાં સમસ્યાનું નિરાકરણ કયારે આવશે.?તે મોટો પ્રશ્ન ડુમખલ, કણજી,વાંદરી,દુડાખાલ,માથાસર,સરિબાર મા વસતા ૮૦૦૦ થી પણ વધુ આદિવાસીઓ નદી મા પુર આવતા સંપર્ક વિહોણા બનતા હોય આદિવાસીઓમાં મુળભુત જરુરીયાતો માટે માંગ : ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં લોકો ને શિક્ષણ, આરોગ્ય ખેતી કામ,સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઉઠાવવી પડતી જીવ ના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાંછેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૫૬ મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાપ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ […]

Continue Reading

નર્મદા: કોરોના કહેર વચ્ચે નર્મદા જિલ્લામાં આયુર્વેદ વિભાગમાં મોટા ભાગના ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને મુશ્કેલી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના હાઉ વચ્ચે નર્મદા જિલ્લામાં આયુર્વેદ વિભાગમાં મોટા ભાગના ડોક્ટરો ની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ મુશ્કેલી માં જિલ્લામાં ૧૬ દવાખાના તેમજ એક ફરતું દવાખાના સામે માત્ર ૩ જ ડોક્ટર હોવાથી મોટાભાગના દવાખાનાઓ માં દર્દીઓની તકલીફમાં જ્યારે ત્રણ ડોક્ટરો નો પણ જાયે તો કહા જાયે જેવો ઘાટ રાજપીપળા પાલીકા પુસ્તકાલય પર ચાલતા સરકારી […]

Continue Reading

નર્મદા: સરકારની કૌશલ્ય તાલીમથી સાગબારા તાલુકાના મોટી પરોડી ગામની ગીતા વસાવાની માટીના ચૂલાથી શહેરના પીઝા પાર્લર સુધીની સંઘર્ષમયી પ્રેરકગાથા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ રીટેઇલના કોર્ષમાં તાલીમબધ્ધ થઇને વડોદરામાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં માસિક રૂા. ૬૫૦૦ ના પગારથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા આજે બારડોલીમાં મેનેજરનું પદ શોભાવી માસિક રૂા. ૨૩૦૦૦/- નો પગાર મેળવે છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગ્રામીણ ભાઇ-બહેનોને તેમનુ ભાવિ ઉજ્જવળ બનાવવાનો રાહ ચીંધતી મોટી પરોડી ગામની […]

Continue Reading

નર્મદા: નાંદોદના સિસોદ્રા ગામમાં નર્મદાના પાણી ફરી વળતા ૭૦ જેટલા ઘરોમાં પાણી ઘુસ્યા: ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદના સિસોદ્રા ગામમાં નર્મદાના પાણી ફરી વળતા ૭૦ જેટલા ઘરોમાં પાણી ઘુસ્યા: ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન પુરગ્રસ્તોની વહારે કોઈ મદદે ન આવતા રોષ,અસરગ્રસ્ત વિસ્તારોના નુકસાન અંગે સર્વે હાથ ધરી નુકશાની વળતર ચુકવવા માંગ નર્મદા જિલ્લાના નાદોદ.તાલુકાના સીસોદ્રા ગામના ૭૦ જેટલા ધરોમા નમૅદાના પાણી ફરી વળ્યાં જેને પગલે આ તમામ ધરોમા ધરવખરી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા સંચાલિત પુસ્તકાલય શરૂ કરાવવા વાંચકો એ આપ્યું મામલતદારને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉન વખતે બંધ કરાયેલુ પુસ્તકાલય વચ્ચે થોડો સમય ખુલ્યું પરંતુ ફરી બંધ કરતા સરકારી પરીક્ષાઓ આપતા વિધાર્થીઓનું ભાવી ન જોખમાય તે બાબતે રજુઆત રાજપીપળા શહેર માં માત્ર બે લાઈબ્રેરી આવેલી છે જેમાં સરકારી લાઈબ્રેરી છે જેમાં જગ્યા નો મોટો અભાવ હોય અને હાલ સોસીયલ ડિસ્ટન્સ ના કારણે ત્યાં વધુ વાંચકો બેસી ન […]

Continue Reading