નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ દ્વારા છેલ્લાં ૧૬ વર્ષમાં રૂ.૧૦ હજાર કરોડ થી વધુની વિજળી ઉત્પન્ન કરાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેમના બન્ને જળવિધુત મથકોનું અત્યાર સુધી ૬૩૮૬ કરોડ યુનિટ પાવર જનરેશન થયું. નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ અનેક વિરોધ,પુનવરસન સહિતની સમસ્યા બાદ ૧૨૧.૯૨ મીટર થી ૩૦ ગેટ મૂકી ડેમની ઊંચાઈ ૧૩૮. ૬૮ મીટર લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ હતી.હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર […]

Continue Reading

નર્મદા: વડોદરા થી વાયા રાજપીપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ તંત્રના વાંકે ધુળીયો બનતા વાહન ચાલકોને મુશ્કેલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારે વરસાદ માં મોટા ખાડાઓ પડતા તંત્ર એ તેમાં છારું પાથરી દેતા હાલ વાહનો પસાર થતાંજ ધૂળ ની ડમરીઓ ઉડતા ધુમ્મસ જેવા દ્રશ્યો વડોદરા થી વાયા રાજપીપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગની હાલત દર ચોમાસા ની ઋતુ માં ખૂબ બદતર જોવા મળતી હોવા છતાં તંત્ર દ્વારા તેનું કોઈ યોગ્ય અને […]

Continue Reading

નર્મદા: વાઘપુરા ઉ.બુ.માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપસિંહ સિંધા રાજ્ય પારિતોષિક એવોડ થી સન્માનિત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ૨૩ વર્ષમાં પ્રથમવાર કોઈ આચાર્ય ની શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરી રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી જેમને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. જે કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય […]

Continue Reading

નર્મદા: ઉપરવાસના બંધો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરીવર ડેમના દરવાજા ઘડી હેઠવાસમાં પાણી છેડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગે મન- ઘડત આક્ષેપો કરી વિવિધ પ્રશ્ન ઉઠાવવાના કેટલાક નર્મદા યોજના વિરોધી તત્વોના પ્રયાસ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચાલુ ચોમાસાની ઋતુમાં સરદાર સરવર ડેમના સંચાલન તથા વ્યવસ્થાપન અંગેના […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના જુનાઘાટા સ્થિત ટકારાનો ધોધ હાલ ચોમાસામાં પુર બહાર ખીલી ઉઠ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના જુના ઘાટા ગામે એક ખાડી આવેલી છે તેના પર ટકારા ધોધ આવેલો છે નાંદોદ તાલુકામાં અત્યાર સુધીમાં ૮૩૯ મિ.મી. વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને લઈને નાંદોદ તાલુકામાં નદીઓ, નાળાઓ,ચેકડેમો ઉભરાયા હતા ઝરણાંઓ પણ ફૂટી નીકળ્યા છે.ત્યારે નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એક ખાડી આવેલી છે અને […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ તડવી સાગબારા તાલુકા પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સરપંચ પરિષદ ગુજરાત ના સાગબારા તાલુકાના તમામ હોદ્દેદાર સરપંચ શ્રી ઓ ની આગેવાનીમાં સાગબારા તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગેની અને માળખાકીય […]

Continue Reading

નર્મદા જિલ્લાના શ્રેષ્ઠતમ શિક્ષક સન્માનિત નમિતાબેન મકવાણાએ આપ્યો સુંદર સંદેશ : બાળક કોરું કેનવાસ શિક્ષક રંગ રૂપી ઘડતર કરે..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાણીપરા પ્રાથમિક શાળાના શિક્ષક નમિતાબેન મકવાણા અનેક એવોર્ડ થી સન્માનિત વિદ્યાર્થી એક કોરું કેનવાસ છે તેમાં રંગબેરંગી સંસ્કાર રૂપી રંગોનું સિંચન કરવું શિક્ષક નું કામ : નમિતાબેન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે, નર્મદા જિલ્લાના અને […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણી એ તારાજી સર્જી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫ દિવસ પહેલા પુષ્કળ માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર પાસે નર્મદા કિનારે આવેલ ઇન્દ્રવર્ણા ગામના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઇને ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું તથા ગામમાં કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું હતું જેને લઇને ઇન્દ્રવર્ણા ગામના લોકો […]

Continue Reading

નર્મદા: રાજપીપલામાં કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નૈષધભાઇ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ એમ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક […]

Continue Reading

નર્મદા: જંગલ સફારીમાં પ્રાણીઓને અપાતા ઘાસ સામે ઉઠ્યા સવાલો…

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે પ્રસિદ્ધ છે જેની નજીક માં નવનિર્મિત જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે જે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક ના નામે પણ જાણીતું થયું છે જેમાં હરણ વિભાગમાં પ્રાણીઓને ઘાસ […]

Continue Reading