નર્મદા જિલ્લામાં ASI માંથી PSI ની બઢતી પામનાર PSI ઓને જિલ્લા પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યું
બ્યુરો ચીફ:અંકુર ઋષિ રાજપીપળા રાજપીપળા સ્થિત નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક હિમકર સિંહએ એ.એસ. આઈ માંથી પો.સ.ઇ તરીકે બઢતી પામનાર 05 પો.સ.ઇને પુષ્પગુચ્છ આપી આશિર્વચનો સાથે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એ.એસ. આઈ માંથી એડહોક પો.સ.ઇ તરીકે બઢતી પામનાર પો.સ.ઇ.ને બઢતી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ […]
Continue Reading