નર્મદા: ગતરોજ રાજપીપળા માં ૦૬ સહિત નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં અંબિકા નગર […]

Continue Reading

રાજપીપળા એસ.ટી ડેપોમાં ભયંકર ગરમી વચ્ચે પ્લેટફોર્મના બધા પંખા બંધ, મુસાફરો એ કંટ્રોલર પર ઠાલવ્યો રોષ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વરસાદમાં છત પરથી પાણી ટપકતા ડેપોના બધા પંખામાં પાણી ભરાઈ જતા બંધ હાલતમાં નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે ને દિવસે વધુ બગડતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભારે વરસાદમાં ડેપો ની છત પર થી ટપકતું પાણી વરસાદ બંધ થયા બાદ બંધ થયું પરંતુ હવે નવી મુસીબત માં […]

Continue Reading

દેડીયાપાડાના કોલીવાડા ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા પર હુમલો, ૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ઊર્મિલાબેન નવલસિંગ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ કોલીવાડા ફળીયાની જંગલ જમીન કમ્પાર્ટમેન્ટ નં.૩૪૪ વાળી જમીનમાં તેમણે અગાઉ કપાસ તથા તુવેરનું વાવેતર કરેલ […]

Continue Reading

સાગબારા તાલુકાના સેલંબા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યો

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક યુવાએ અગમ્ય કારણોસર પંખા પર દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ગામમાં રહેતા સુરપસિંગભાઈ દિયાભાઈ વસાવાના મકાન માં ભાડે રહેતા ફુલચંદ મંગલસિંગ વર્મા એ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ મોભની વળી સાથે લટકાવેલ સીલીંગ પંખા સાથે નાયલોનની […]

Continue Reading

વાસ્તુ પુરુષ – ઘર ના વાસ્તુનો સ્વામી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા 21 મી સદીમાં જયારે આપણે તર્ક અને વિજ્ઞાન ને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યાં તેનાથી વિરુદ્ધ વાસ્તુ શાસ્ત્ર ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. દરેક વ્યક્તિ સુનિશ્ચિત કરવા માગે છે કે તેઓ જે કંઈ કરે છે તે તેમના માટે સૌભાગ્ય અને સકારાત્મક અનુભવ લાવશે. કોઈપણ પ્રકારની નકારાત્મકતા ટાળવા માટે આપણે હવે […]

Continue Reading

દેડીયાપાડામાં પાણીના વહેણમાં તણાઈને મૃત્યુ પામેલી બાળકીના પરીવારજનોને ચાર લાખની આર્થિક સહાય અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડુમખલ ગામના પરીવારે કુદરતી આફતમાં પોતાની વ્હાલસોયી પુત્રી ગુમાવતા પરીવારજનોને આર્થિક સહાય પેટે ચાર લાખની સહાયનો ચેક આપી આર્થિક મદદ કરાઈ. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહના વહેણમાં રજુનબેન તડવી નામની એક બાળકી તણાઈ ગઈ હતી. જેથી તેનું કુદરતી અકાળે મોત નિપજવા પામ્યું હતું. કુદરતી આફતમાં શોકમાં […]

Continue Reading

નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ શુભારંભ જીલ્લા પોલીસ વડા ઘ્વારા કરવામાં આવ્યો

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૦ નો શુભારંભ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા પોલીસ હેડ ક્વાટર, જીતનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન ચૌધરી, એસ.જે.મોદી તેમજ રિ.પો.સ.ઇ. એમ કે.રાઠોડ ની સાથે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે પોલીસ હેડ ક્વાટરના વિવિધ સ્થળે અલગ અલગ ટીમો […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓ – કર્મચારીઓએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સામુહિક શપથ લીઘી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રાજપીપલા સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મુકવા તથા લોકોને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવાના હેતુથી સપ્ટેમ્બર માહ ને દર વર્ષે પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૫ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં મંગળવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન […]

Continue Reading

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવોથી માલિકોમાં ફફડાટ , રાત્રી પેટ્રોલિંગ કડક બનાવવા માંગ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં બાઇકો ચોરીની વધતી ઘટનાઓથી બાઇક માલિકોમાં ફફડાટ ફેલાતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કડક બનાવે એ જરૂરી છે. નાંદોદ તાલુકાના કુવરપરા ગામમાંથી ગતરોજ એક હિરો હોન્ડા હોરનેટ કંપનીની મો.સા.નંબર -GJ..22.L.6886 મો.સા.ના માલિક હાર્દિક નગીનભાઈ વસાવા એ તેમના ઘરના આંગણામા સ્ટેરીંગ લોક કરીને મુકેલ હતી. જેની કિંમત આશરે […]

Continue Reading