નર્મદા: કોરોના મહામારીમાં રાજપીપલા જેલમાં બંદીવાનોની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના મહામારી સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવાર નું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના જેવી મહામારી થી બચે તે માટે સતત કાર્યશીલ અને ચિંતિત હોય છે ત્યારે પરિવાર થી દુર જેલ માં બંધ બંદીવાનો નું સ્વાસ્થ્ય જળવાય તે પણ મહત્વ નું છે કેટલાય શહેરો માં જેલમાં બંધ બંદીવાનો કોરોના પોઝિટિવ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં રહેતા ડૉ.દમયંતીબાની અનોખી લોક સેવા ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનું ઈલાજ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડોક્ટર દમયંતી બા ની શૈક્ષણિક લાયકાત એમ.એ. એમ.એડ, એમ.ફિલ.,પી.એચ.ડી.રનીગ જય માતાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની પણ ફરજ પાંચ વરસ થયા બજાવી રહ્યા છે ૫૦ જેટલી દિકરીઓના મેરેજ કરાવી કન્યા દાન તરીકે ફરજ બજાવી છે ગાયોને ઘાસચારો આપી રહ્યા છે અને અનેક મૂંગા જીવ પર જીવ દયા રાખી અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત […]

Continue Reading

નર્મદા: ગતરોજ બપોરે ૩:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૭.૧૪ મીટરે નોંધાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિવરબેડ પાવર હાઉસના બે યુનીટ અને કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ યુનીટ દ્વારા થઇ રહેલું વિજ ઉત્પાદન ઓમકારેશ્વર ડેમમાંથી નિરંતર ૬૭ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાઇ રહ્યોં છે. ગતરોજ બપોરે ૩-૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૭.૧૪ મીટર નોંધાવા પામી હતી. ડેમના બધા જ દરવાજા બંધ છે. રિવરબેડ પાવર હાઉસના […]

Continue Reading

નર્મદા: સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આ સાત પગલાં ખેડૂત ક્લ્યાણ યોજનાઓ દ્વારા ખેડૂતો વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના થી ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહશે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા તેમજ ઉત્પાદનોને સમયસર બજારો […]

Continue Reading

પંચમહાલ મિરર સમાચાર પત્રના અહેવાલ બાદ રાજપીપળા એસ.ટી ડેપોના બંધ પંખા ચાલુ થતા ગરમીમાં મુસાફરોને મોટી રાહત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અઠવાડિયાથી ડેપોના તમામ પંખા બંધ હાલતમાં હોય પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો ભયંકર ગરમીમાં રોકાતા હોય પંચમહાલ મિરર સમાચાર પત્રમાં બુધવારે અહેવાલ પ્રસિદ્ધ થતા જ અધિકારીઓ સફાળા જાગ્યા, નર્મદા જિલ્લાના વડા એવા રાજપીપળા એસટી ડેપોમાં ભારે વરસાદમાં છત પર થી ટપકતા પાણી ડેપોના પ્લેટફોર્મ ઉપર તો ફરી વળ્યા હતા પરંતુ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં આધાર કાર્ડની કામગીરીના કેન્દ્રો વધારવા માંગ: ધક્કે ચઢતા લોકોમાં રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલિકા,મામલતદાર સહિતની જગ્યાઓ પર ચાલતા કેન્દ્રો બંધ કરી એકજ જગ્યા પર ચાલતી કામગીરીથી દુર દુરના ગામો માંથી આવતા લોકોને ફેરા રાજપીપળા સરકારે આધાર કાર્ડ ફરજિયાત કરી દરેક કામોમાં આધાર કાર્ડ જરૂરી કર્યા છે પરંતુ હાલ નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે જ આધાર ની કામગીરી નહિવત જોવા મળી રહી છે.જેમાં અગાઉ નગરપાલિકા,માલતદાર સહિતની […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું ક્ષેત્રીય આયોજન છે. તેથી સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ. પરંતુ આ આયોજન થી ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી […]

Continue Reading

નર્મદા: નાંદોદના માંડણ ગામે કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો યુવાન ડૂબી જતા મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામમાં કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો.નાનીચીખલી નો યુવાન ડૂબી જતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના નાનીચીખલી ગામનાહરેન્દ્રભાઈ કલમસિંગભાઈ વસાવા (ઉ.વ.૩૫) ગતરોજ કરજણ ડેમમાં માછલી પકડવા માટે ઉંડા પાણીમાં જતા કરજણ ડેમના પાણીમાં ડુબી જતા તેનું મોત થયું હતું.આ બાબતે રાજપીપળા પોલીસે આકસ્મિક મોત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓ તકતી કાઢી નાંખતા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જાણકારો ના મતે નિયમ મુજબની આ તકતી ઓનલાઈન ફોટા પડ્યા બાદ જો લાભાર્થી કાઢી નાખતા જોવા મળશે તો બાકીના હપ્તા અટકી શકે છે. રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો છે ત્યારે સરકારની આ યોજનામાં ઘણા મકાન વગરના લોકોએ લાખોની સહાય મેળવી નિયમ મુજબ પોતાના પાકા […]

Continue Reading

નર્મદા: નર્મદા નિગમ અને એસ.વી.પી.આર.ઈ.ટીનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓના કોવિડ-૧૯ ટેસ્ટ કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં કોવિડ-૧૯ ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ કુમાર ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં […]

Continue Reading