નર્મદા જિલ્લાનો વરસાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ- ૭૭ મિ.મી અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો- ૫ મિ.મી વરસાદ નોંધાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ-૭૭ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો-૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં-૧૭ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૧૭ મિ.મિ. અને સાગબારા તાલુકામાં-૯ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૬ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી આવતા નગરજનો પરેશાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી આવતા નગરજનોમાં નિરાશા વ્યાપી છે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કહેર વચ્ચે દૂષિત પાણી આવતા નગરજનો મુસીબતમાં મૂકાયા છે અને રોગચાળાના ભરડામાં ધકેલાયા છે દૂષિત પાણીને લઇને જે તે સંબંધિત કચેરીએ વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં […]

Continue Reading

નર્મદા: પાલઘર હત્યા કેસની સી.બી.આઈ તપાસની માંગ સાથે રાજપૂત કરણી સેના નર્મદાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલઘર હત્યા કેસની સી.બી.આઈ તપાસની માંગ સાથે રાજપૂત કરણી સેના નર્મદા નું કલેક્ટર ને આવેદન રાજપીપળા રાજપૂત કરણી સેના,નર્મદા જિલ્લા દ્વારા આજે નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પાલઘર હત્યા કેસની સીબીઆઈ ને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર માં કરણી સેના,નર્મદાના સુરેન્દ્રસિંહ રાજ, કુલદીપસિંહ ગોહિલ અને અન્ય યુવા […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડા ના જંગલમાં સરીસૃપોનું ગેરકાયદેસર આંતર રાજ્ય વેચાણ કૌભાંડ ઝડપાયું:વન્યજીવોની તસ્કરીનો પર્દાફાસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા,વડોદરા.તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા ના દેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી આજે ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવાઇ લેવાઈ હતી.આ ઑપરેશન માં જતીનભાઈ વ્યાસ,દિપેનસિંહ પરમાર,અંકુરભાઇ પટેલ,વિશાલભાઈ મરાઠી,જૈમિનભાઈ રાવલ અને દેડીયાપાડાના રેન્જ […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડાની શાખા બંધ ન કરવા બાબતે રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા.તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી.અલ્કેશભાઇ રાઈ.ભઈલાલભાઈ રાકેશભાઈ. તેમજ દરેક સમાજના આગેવાનઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડા ના બેંકના ખાતા ગ્રાહકો બાબતે વિનંતી કે અમો સાવલી ગામની નજીકમાં આવેલ ૨૫ જેટલા […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે ૫૮ જેટલાં સરકારી અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની મહામારી ફેલાયેલી છે, ત્યારે કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ આજે જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે સરકારી અધિકારીઓ/કર્મચારીઓનું સારૂ સ્વાસ્થય જળવાઇ રહે તે આશયથી આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા યોજાયેલા કોવીડ-૧૯ એન્ટીજન (રેપિડ) ટેસ્ટ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૯ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ આંક ૭૮૦ એ પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતેની નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર બહાર ઉભરાતી ડબક મચ્છરોનું ઉપદ્રવ સ્થાન.?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એકાદ અઠવાડિયા થી કચેરીની ફરતે ઉભરાતી ડબકનું ગંદુ પાણી અતિશય દુર્ગધ મારતા સ્ટાફ તેમજ અરજદારોને ભયંકર તકલીફ પાલીકાને જાણ કરવા છતાં આ બાબતે કોઈ નિરાકરણ થયું નથીની વાત ખુદ મામલતદારે જણાવતા કામગીરી પર ઉઠતા સવાલ રાજપીપળા સ્થિત નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ફરતે ડબક માંથી દુર્ગધ મારતું ગંદુ પાણી બહાર આવતા કોરોના […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો થતા સામસામી ફરિયાદ કરાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ ઇટ,લાકડી વડે હુમલો કરી ઇજા કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારીખેડા ગામ માં રહેતા ચિમનભાઇ પારસિંગભાઇ વસાવા એ આપેલી પ્રથમ ફરિયાદ મુજબ ગામના હેમલતાબેન સોમાભાઇ વસાવા તથા મંજુલાબેન દેવનભાઇ વસાવા ના છોકરાએ તેમના ઘર ઉપર પથ્થર […]

Continue Reading

નર્મદામાં પર સ્ત્રી સાથે પતિના અનૈતિક સંબંધથી લગ્ન જીવનમાં વિખવાદ: અભયમ મહિલા હેલ્પલાઇને સુખદ સમાધાન કરાવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા તાલુકાના એક ગામના ૨૧ વર્ષીય પરણિતાના પતિ રણજીતભાઈના ગામની અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ પત્નીને શારીરિક માનસિક હેરાનગતિ કરી છૂટાછેડા આપવા તૈયાર થતા ઉષાબેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતા રાજપીપળા સ્થિત અભયમ શેક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી આ દંપતી ના અસર કારક કાઉન્સલીંગ બાદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી […]

Continue Reading