નર્મદા: રાજપીપળા નગરપાલિકા રખડતા ઢોરો અને હડકાયા કુતરાના ત્રાસમાંથી ક્યારે છોડાવશે.? માસ્કના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકોના સ્વાથ્યની ચિંતાનો દેખાડો કરતી પાલિકાનું બેવડું વલણ છતું થયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વેરા ઉઘરાવવા માટે મરણીયા બનેલી રાજપીપળા નગરપાલિક રખડતા ઢોરો અને હડકાયા કુતરાઓ ના ત્રાસ માથી ક્યારે છોડાવશે?:માસ્ક ના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા નુ દેખાડો કરતી પાલિકા નુ બેવડું વલણ છતું થયું નગરના માર્ગો ઉપર વચ્ચો વચ્ચ અડ્ડો જમાવીને ટ્રાફીક ને અવરોધતા ગાયો, આખલાઓ ના ટોળાં શાથે […]

Continue Reading

નર્મદા: નાંદોદ ના માંગરોળ ગામેં સેવા સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકો તથા સફાઈ અભિયાન માટે થેલીઓનું વિતરણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના માંગરોળ ગામના સેવાભાઈ વ્યક્તિ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ સ્વખર્ચે વર્ષો થી લોકસેવા કર્યો કરે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના માંગરોળ ગામમાં સેવા સપ્તાહ નિમિત્તે આજે વિદ્યાર્થીઓને નોટબુકો ના વિતરણ સાથે સફાઈ અભિયાન માટે કાપડ ની થેલીઓનું પણ વિતરણ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.જોકે વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ સાથે […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની ખાતે રૂમોની ફાળવણીમાં ચાલતો ભ્રષ્ટાચાર: એકને ગોળ તો એકને ખોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિગમના કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા જે મકાનો સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ના નિયમો મુજબ માત્રને માત્ર નિગમના કર્મચારીઓને આપવાના છે તેઓ નીયમ સ્થાનિક કચેરી દ્વારા જણાવવામાં આવ્યો હતો પરંતુ મહત્ત્વની બાબત તો એ […]

Continue Reading

નર્મદા: કેવડીયા ગામ ખાતે કોરોના ટેસ્ટ કરવા માટે આવેલ આરોગ્ય ટીમ ને બે વાર ગામલોકોએ ભગાડી..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય ની ટીમ કોરોના ના ટેસ્ટ કરવા માટે પ્રથમ વાર સવારે ૧૧ કલાકની આસપાસ આવી હતી જ્યાં ગામલોકો અને કોરોના ટેસ્ટ કરવા આવેલ ટીમ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું જેથી કરીને આરોગ્યની ટીમ પર જતી રહી હતી ત્યારબાદ […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા.૧૦,૪૩,૩૪૩ ના લાખના ખર્ચેની એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા રોયલ સનસીટી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે આવેલી રોયલ સન સીટી સોસાયટી માં જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, ગાંધીનગર ના સહયોગ થી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિર ની મુલાકાતે નર્મદા જિલ્લાના રમત ગમત અધિકારી પી.એ.હાથલીયા સાહેબ હાજર રહયા હતા તેમનું સ્વાગત સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.યોગ શિબિરનું સંચાલન […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિ અંગેની બેઠક મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આ બેઠકમાં કલેકટર નર્મદા તથા જિલ્લા વિકાસ અધિકારી, ડી.આર.ડી. નિયામક, સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારા તાલુકાના ખૂટતા પ્રશ્નો તથા ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. (૨) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા યોજના. (૩) મિશન મંગલમ યોજના. […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા  ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 થી 20 મી સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે.જેમાં આજે નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી માંથી ૧૧ નાંદોદ તાલુકાના નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં રાજપૂત ફળિયું […]

Continue Reading

નર્મદા: બસમાં મહિલાને અડપલાં કરવું યુવકને ભારે પડ્યું, જાહેરમાં જ ધોલાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એકલી મહિલાને લૂંટી લીધી હોય કે એની સાથે અડપલાં કર્યા હોવાના ઘણાં કિસ્સાઓ સામે આવ્યાં છે. અમુક કિસ્સામાં તો મહિલા જ રણચંડી બની એવા યુવાનોને મેથીપાક ચખાડતી હોય છે તો અમુક મહિલાઓ આ બધું ચૂપચાપ સહન કરી લેતી હોય છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં […]

Continue Reading