નર્મદા: ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 137.41 મીટર નોંધાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી દેવાયા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 17.05 ફૂટ વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 137.41 મીટરે પહોચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના […]

Continue Reading

નર્મદા: ભદામની કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોની બીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી: બાળકો ને શોધવા બોટ મંગાવાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બોટ અને પાલિકા ના ફાયટરો કરજણ નદી માં ડૂબેલા બે બાળકો ની શોધખોળ બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતા જો મંગળવારે કોઈ ભાળ ન મળે તો ત્રીજા દિવસે આપોઆપ મૃતદેહો બહાર આવશે તેવી અટકળો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ભદામ ગામ ની કરજણ નદી માં સોમવારે નાહવા પડેલા પાંચ બાળકો પૈકી […]

Continue Reading

નર્મદા બ્રેકીંગ: રાજપીપળા પાસેના ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં ડૂબી જતાં લાપતા…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકા ની ફાયર ફાઇટર ટિમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ,રાજપીપળા પોલીસ ઘટના સ્થળે રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદી માં આજે બપોરે નાહવા પડેલા પાંચ નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણી માં ડૂબી ગયા હોય લાપતા થતા રાજપીપળા નગર પાલિકા ની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ […]

Continue Reading

નર્મદાના અંતરિયાળ ગામમાં ૧૦૮ સ્ટાફ દ્વારા ઘરમાં સફળ પ્રસુતિ કરાવતા માતા-બાળક ને જીવનદાન મળ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ તો ઘણી હોસ્પિટલો માં મોટાભાગે સિઝર કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે તેવા સમયે ૧૦૮ ની ટીમે સફળ નોર્મલ સુવાવડ કરાવતા ગરીબ પરિવાર માટે મોટી રાહત નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રેલવા (ભરાડા ) ગામના મેઘાબેન એસ વલવી ને નામની મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપડતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ કરતા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: કુલ અંક ૮૭૨ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં સોમવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર પાસે મજૂરી કામ બાબતે પૂછતા હથોડી વડે હુમલા બાદ મારી નાંખવાની ધમકી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ એ તથા વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલાબેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર […]

Continue Reading

નર્મદામાં બાઈક ચોરો સક્રિય: રાજપીપળા નજીકના વડીયા જકાત નાકા પાસેની લોટસ સોસાયટી માંથી બાઈક ની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં માં એક બાદ એક બાઇકો ચોરી ઘટના સામે આવી રહી હોય બાઈક માલિકો માં ફફડાટ વધ્યો છે.હાલ માં રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા પાસે આવેલી લોટસ સોસાયટી માંથી પણ એક બાઈક ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર લોટસ સોસાયટી માં રહેતા અર્જુન ભાઇ ભયજીભાઈ તડવી ની હિરો […]

Continue Reading

નર્મદા: સરકારી જાહેરનામાનું રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં જ ઉલ્લંઘન: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલ ની કેસ બારી,દવા બારી,સોનોગ્રાફી, ઓપીડી સહિતની જગ્યાઓ ઉપર સોશિયલ ડિસ્ટનસ્ટ ના ધજાગરા ઉડ્યા નર્મદા જિલ્લામાં હાલ જાહેરનામું લાગુ હોવા છતાં કેટલીક બેન્કો,ખાતર ડેપો સહિત ની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી પરંતુ આ સરકારી જાહેરનામા નું સરકારી હોસ્પિટલમાં પણ પાલન ન થાય તો એ બાબતે કોણ પગલાં લેશે […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે થી અધિકમાસ નિમિત્તે નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ માધવદાસજી મહારાજની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ નર્મદા પરિક્રમા ગરુડેશ્વર થી ઓમકારેશ્વર અમરકંટક ભરૂચ નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે આ પરિક્રમા નો કાર્યક્રમ આશરે ૧૫ દિવસનો રખાયો છે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે કોરોના વાયરસના નિયમોનું પાલન તથા […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવેલ પાણી થી ગરુડેશ્વર નદી કિનારે આવેલ સ્વામી દયાનંદ આશ્રમ શાળાને મોટું નુકસાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે તારીખ ૨૯- ૮-૨૦૨૦ થી તારીખ ૨ – ૯ – ૨૦૨૦ દરમિયાન નર્મદા નિગમ તથા સરકાર દ્વારા નર્મદા નદીમાં દસ લાખ ક્યુસેક થી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર ખાતે નવનિર્મિત વિયર ડેમ નજીક આવેલા નર્મદા કિનારા ના કેટલાક વિસ્તારમાં ભયંકર નુકસાન […]

Continue Reading