નર્મદા: ગંભીરપુરા ગામમાં ઘર અને ખેતરમાં ભાગ બાબતે પુત્ર એ પિતાને માર મારતા પુત્ર,પુત્રવધુ સામે ફરિયાદ .

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આઠ વર્ષ થી સાસરી માં રહેતો પુત્ર એ પિતા પાસે આવી ખેતર અને ઘર માં ભાગ માંગતા બબાલ થઈ નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામમાં ખેતર અને ઘર માં ભાગ માંગતા પુત્ર અને પુત્રવધુ એ પિતા ને માર માર્યા ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરપુરા ગામ માં રહેતા […]

Continue Reading

નર્મદા: કરજણ નદીમાં ન્હાવા પડેલા ૨ કિશોરોના ૫૨ કલાકની ભારે જેહમત બાદ મૃતદેહ મળ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પાલિકા ફાયર ફાઈટરની ટીમના યુવાનોએ કિશોરોની શોધખોળ હાથ ધરી હતી, બુધવારે એન.ડી.આર.એફ ની ટીમે ૨ કિશોરોના મૃતદેહ શોધી કાઢ્યા.. નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો, ગામના બાળકો ગામના પાદરે રમતા હતા. દરમિયાન ગામના શુભમ પટેલ, અમર […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના વિસ્ફોટ જિલ્લાના ૧૧ પોઝિટિવ માંથી ૧૦ દર્દી નાંદોદ તાલુકામાં નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પોલીસનું સઘન વાહન ચેકીંગ : બાઇક ચાલકો દંડ ભરવાની બીકે કાલાઘોડા પાસે અટકી પડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારાહેલ્મેટ દ્રાઈવ ચાલી રહી છે જે અનુસંધાને નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા,તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા નર્મદા જીલ્લાના તમામ હાઇવે રોડ ઉપર ટુ વ્હીલર ચાલકો ફરજીયાત હેલ્મેટ પેહરે તે માટે આવા રોડ પર અવર-નવર વાહન ચેકિંગ કરી હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો પાસે થી દંડ વસુલ કરવાની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા રંગઅવધુત મંદીર પાસે સ્કુટીના ચાલકે રાહદારીને ટક્કર મારતા ૩ને ઇજા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા કાળા ઘોડા સર્કલ નજીક આવેલા રંગ અવધૂત મંદિર પાસેથી ડીઓ સ્કુટી લઈ બેફામ જતા શ્યામ ભાઈ શનાભાઈ જોગીએ રોડની સાઈડમાં પગપાળા જતા સોમાભાઈ ભંગેલભાઈ વસાવાને પાછળથી ટક્કર મારતા રોડની સાઇડમા પાડી દેતા ઈજાઓ પહોચાડી તથા ડીઓ કુટીનો ચાલક તથા પાછળ બેઠેલ સાહેદ સ્કુટી સાથે રોડની સાઇડમાં પડી જતા પોતાને તથા સ્કુટી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા એસ.ટી ડેપો પાછળનો સી.સી.ટી.વી કેમેરો ઘણા મહિનાઓ થી બંધ: ખુદ ડેપો મેનેજર અજાણ..!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં નર્મદા પોલીસે ઘણા કેમેરા લગાવતા અનેક ગુના પણ ડિટેકટ થયા હશે પરંતુ એસટી ડેપોની પાછળના બંધ કેમેરા બાબતે સત્તાધીશો લાપરવાહ રાજપીપળા શહેરમાં આમ તો ગુનાઓનું પ્રમાણ નહિવત છે પરંતુ ક્યારેક ચોરી, મારામારી જેવી ઘટના સમયે નર્મદા પોલીસે શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ખુબ ઉપગયોગી થઈ પડે છે અને ઘટના નું પગેરું […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે દૂષિત તથા દુર્ગંધ મારતા પાણીની ફરિયાદને લઇ કચેરી દ્વારા પાણીના સેમ્પલ લેવાયા તથા તેમના ટેસ્ટ કરાયા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત તથા દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદને લઇ ને કેવડિયા કોલોનીના નગરજનો જે તે સંબંધિત કચેરી એ પાણીના નમૂના લઈને પહોંચ્યા હતા કેવડિયા કોલોનીના નગરજનોએ સંબંધિત કચેરીના અધિકારી ને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જેને લઇને આજરોજ સંબંધિત […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ની ઉજવણી પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યો કરી સેવા સપ્તાહની ઉજવણી કરાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જાયન્ટસ ગ્રુપ  ઓફ સૃજા સાહેલી  રાજપીપલા દવારા દ્વારા તા. ૧૭-૯-૨૦૨૦ થી ૨૨-૯-૨૦૨૦ સુધી થી વિવિધ સેવાકાર્યોથી જાયન્ટ્સ વીકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં  આવી  જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી  ના પ્રમુખ મહેરુનીશાબેન શેખ ની રાહબરી હેઠળ સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ  સેવાકીય કાર્યક્રમોમાં કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ અને  વિજય મેટરનિટી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ તથા નિઝામશાહ દરગાહ […]

Continue Reading

નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ અંક ૮૭૮ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં મંગળવારે નવા ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૬ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં એસ.પી.ઓફીસ ૦૧ […]

Continue Reading