નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલા જિલ્લા જેલ, રાજપીપલામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માનસિક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા જિલ્લા જેલ ના ઇન્ચાર્જ સુપરિન્ટેડેન્ટ એલ. એમ. બારમેરા અને સિવિલ હોસ્પિટલ, રાજપીપલાના મનોચિકિત્સક વર્ગ 1 ડો. પ્રશાંત જરીવાલા દ્વારા આયોજિત આ કેમ્પ 28 ઓક્ટોબર 2021 ના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં જેલના બંદીવાનો ઉપરાંત જેલ સ્ટાફ એ પણ લાભ લીધો. હતો.આ કાર્યક્રમમાં કેદ હેઠળ બંદીવાનોમાં થતી વિવિધ માનસિક સમસ્યાઓ, જેલના […]
Continue Reading