નર્મદા: રાજપીપળાની કોમી એકતાનું પ્રતીક સમાન નિઝામશાહ દરગાહનો વિકાસ ક્યારે..? ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતા શ્રદ્ધાળુઓમાં રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાની મધ્યમાં આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક હઝરત નિઝામ શાહ બાબાની દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે ત્યારે આગેવાનોની રજૂઆતોના પગલે નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં આ બાબતે ચર્ચા બાદ હઝરત નિઝામ શાહ નાંદોદની દરગાહ ના વિકાસ કરવા માટે સંકલ સમિતિ ની બેઠક માં સર્વ સંમતિ થી મંજુર થયા બાદ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરની ભરતીમાં ગેરરીતી થવા બાબતે આજે યુથ કોગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તા- ૧૪/૦૮/૨૦૨૦ ના રોજ સામાયીક પત્રમાં જિલ્લામાં ૬૦ જેટલા આંગણવાડી વર્કરની ભરતી જાહેર કરવામાં આવી હતી . ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા થઇ.ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બર ના રોજ તમામ ઉમેદવારોને ઓરીજીનલ ડોક્યુમેન્ટસ લઈને વૈરફિકેસન માટે બોલાવામાં આવ્યા હતા . જેમાં વહાલા ધ્વલાની નીતી અપનાવી આગણવાડી મહીલા વર્કટમોને સીલેકટ કરવામાં આવ્યા જ્યારે […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૬ મંડલમાં ભાજપા દ્વારા લોકડાઉન દરમ્યાન થયેલા સેવા કર્યોની ઈ-બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી ના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે આજે તેમની તસ્વીર પર પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા ભાજપાના ૬ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું જિલ્લા ના રાજપીપલા શહેર,ડેડીયાપાડા, તિલકવાળા,ગરુડેશ્વર, નાંદોદ અને સાગબારા દ્વારા લોકડાઉન દરમ્યાન ૪૫ દિવસ સુધી સેવા કર્યો કરવામાં આવ્યા જેમાં ખાસ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૮ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા […]

Continue Reading

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર: ગુંડા તત્વો સામે પોલીસના નરમ વલણ અપનાવી રહી હોવાનો આક્ષેપ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાની વાત વચ્ચે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોય તેમ જણાય છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની […]

Continue Reading

નર્મદા: કરજણ ડેમની સપાટી ૧૧૪.૨૧ મીટરે નોંધાઇ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કુલ લેવલ ૧૧૪.૨૦ મીટર જાળવવા માટે ડેમના કુલ ૨ ગેટમાથી ૨૧.૯૮ કયુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી ૩૬૨ કયુશેક સહિત કુલ ૨,૫૬૦ કયુશેક પાણી છોડાઇ રહયું છે આજદિન સુધીમાં કરજણ જળાશયના હાઈડ્રોપાવર સ્ટેશનથી કુલ ૧૩.૬૭ કરોડ યુનિટ વિજ ઉત્પાદન: સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ કરજણ […]

Continue Reading

નર્મદા: બસોનો ટેક્સ માફ કરો: બસ ઓનર્સ એસોસિએશનની માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાનો કહેરને લઈને હાલ લક્ઝરી બસના માલિકો પરેશાન છે. તેથી નર્મદા જિલ્લા લક્ઝરી બસ ઓનર્સ એસોસિયેશનના પ્રતિનિધિ ગુરુવારે જિલ્લા કલેકેટરને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રાવેલ્સનો ધંધો કરતા સંચાલકોનો ધંધો હાલ ૬-૭ મહિનાથી બંધ હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. બસ ઓનર્સ એ જણાવ્યું હતું કે ૧૨ મહિના સુધી રોડ ટેક્સ માફ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા છત્રવિલાસ તરફથી એસ.ટી બસો,ભારદારી વાહનોની અવર જવર બંધ કરાવવા સ્થાનિકોનું આવેદન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કલેક્ટર ને આપેલા આવેદન માં ટુક સમયમાં આ રૂટ બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજપીપળા ખાતે તમામ એસ.ટી બસોનો જે જૂનો રસ્તો હતો તે બંધ કરવામાં આવ્યો અને છત્રવિલાસ રહેણાંક વિસ્તાર અને સિંગલપટ્ટી રસ્તા પરથી એસ.ટી બસો હાલ અવર જવર કરી રહી છે.આ વિસ્તાર માં કોલેજ,નાના […]

Continue Reading

નર્મદા: ૨૮ ગામ માછી સમાજના પ્રમુખ પદે ઠાકોરભાઈ માછી તથા ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ માછીની વરણી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા અઠ્ઠાવીસ ગામ માછી સમાજની ત્રણ વર્ષની મુદ્દત માટે રાજપીપળા મોટા માછીવાડ ના ઉમંગભાઈ ભગવાનભાઈ માછી જેઓ પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ શનુભાઈ માછી પોતાની સેવાઓ આપી રહ્યા હતા પરંતુ ઉપરોક્ત બન્ને હોદ્દેદારોના અવસાન થતા બાકી રહેલ સમયવધી માટે પ્રમુખ-ઉપપ્રમુખ ની જગ્યાઓ પર નવી નિમણૂક કરી નક્કી થયેલ નામો ૨૮ ગામ […]

Continue Reading

નર્મદાના શિક્ષિકા નમિતાબેન મકવાણા ને ડો.એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ એનાયત..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૫૦ દેશ માંથી ૧૦૧ લોકોને પસંદ કરવામાં આવ્યા એ વેબી- નારમાં નર્મદા જિલ્લાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ પણ ભાગ લઈ પોતાની કામગીરી અને પ્રોજેકટ વિશે માહિતગાર કરતા એમની પણ આ એવોર્ડ માટે પસંદગી થઈ ભારત સરકાર, યુ.એન.આઈ.સી.ઈ.એફ અને સ્વર્ણ ભારત પરિવારના સંયુક્ત ઉપક્રમે “કુપોષણ મુક્ત ભારત” અને “કુપોષણ મુક્ત વિશ્વ” ની એક મુહિમ […]

Continue Reading