રાજપીપળા સિવિલ હોસ્પિટલના ગાયનેક ડો.હર્ષીલે પ્રસુતિના જટીલ કેસને સફળતાપૂર્વક પાર પડ્યા

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાત્રીના 1 વાગ્યાના સુમારે અંતરીયાળ ગામડામાંથી આવેલ સગર્ભાની સ્થિતિ ગંભીર હોવા છતાં વડોદરા રીફર કરવાને બદલે પોતે જ હેંડલ કરી લેવાની સમય સુચકતા વાપરી બે જીવ બચાવી લીધાં. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગત તા.૨૩/૦૯/૨૦૨૦ ના રોજ નર્મદા જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાંથી એક ગર્ભવતી મહીલા ને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવી હતી, સગર્ભાની પરિસ્થિતિ જોતાં બાળક […]

Continue Reading

નર્મદા : ડેડીયાપાડાથી લાઇસન્સ વગરની દેશી પિસ્તોલ અને મો.સા. સાથે એક ને ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી. પોલીસ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના હેઠળ એલ.સી.બી, નર્મદા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ અને પી.એસ.આઇ, સી.એમ. ગામીત અને ટીમે મળેલી બાતમીના આધારે નર્મદા એલ.સી.બી.ટીમે સ્વામી નારાયણે હોટલ ની સામે રોડ ઉપર, ડેડીયાપડા પાસેથી પ્રિતમદાસ મગનભાઇ વસાવા રહે.નદી ફળીયુ ઘાટોલી, તા.ડેડીયાપાડા, જી નર્મદા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક દેશી હાથ બનાવટ ની લોખંડની […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર અપાયું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને જે તે સંબંધિત કચેરી દ્વારા સર્વે કરીને વળતરની માંગ સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઓરપા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

નર્મદા: ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ: પ્રધાનમંત્રી મોદી ને લખ્યો પત્ર…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા વિયર ડેમ ના કારણે પાણી નો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળો ને નુકસાન થયું છે ગરુડેશ્વર કાંઠા વિસ્તાર ના બંને બાજુ ના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે […]

Continue Reading

નર્મદા: સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા રાજપીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાલ સળગાવી વિરોધ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેન્દ્ર સરકાર ના કરારી વટ હુકુમ ના કાયદા ના વિરોધ માં આજે નાંદોદ-નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા આ બિલ પાછું લેવા માટે રાજપીપળા સફેદ ટાવર પાસે મસાલ રેલી કરી વિરોપ્રદર્શન કરાયું અને આ બિલ પાછું ખેંચવાની માગણી કરી.નર્મદા યુથ કૉંગ્રેસ દ્વારા ખેડુત વિરોધી બિલ જે ભાજપ સરકાર દ્વારા સત્તા ના જોરે પાસ કરી […]

Continue Reading

નર્મદા: ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાંની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહીને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” અપાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વિકાર્યો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૨૦૪૦ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે..

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૫ મિ.મિ., અને દેડીયાપાડા તાલુકામાં-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની […]

Continue Reading

નર્મદા: ૧૬.૫૪ લાખ કિંમતના લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા તથા સાગબારા પોલીસ પોલીસ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી કે.ડી.જાટ તથા પી.એસ.આઈ સાગબારા જી.કે.વસાવા તથા એસ.ઓ.જી. સ્ટાફ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનના માણસોએ બાતમીના આધારે લાલસીંગભાઇ સેગજીભાઇ વસાવાને પોતાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ જેનું કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપીયા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ જળાશયમાંથી સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૫૦ ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે. જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં સરેરાશ ૪’’ થી ૫’’ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળાશયમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે આજે તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના […]

Continue Reading