નર્મદા: રાજપીપળા નજીકની કરજણ કોલોનીમાં મકાનના તાળા તોડી રોકડ તેમજ દાગીનાની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ની કરજણ કોલોની માં ઘરફોડ ચોરી ની ઘટના બનતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દર્શનાબેન ચીમનભાઇ રૂપાલા રહે . યુનીટ બી -૨ રૂમ નં -૭ જ્યુડીશ્યલ કરજણ કોલોની,વડીયા, રાજપીપળા એ આપેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો ચોર એ તેમના રૂમના મુખ્ય દરવાજાનું તાળુ […]

Continue Reading

નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓને પાક નુકશાનના વળતર માંથી ગુજરાત સરકારે બાકાત રાખતા ખેડૂતોમાં ભારે રોષ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ફક્ત નાંદોદ તાલુકાને સમાવાયો અન્ય ચાર તાલુકા બાકાત રહેતા ખેડૂતો માં ભારે રોષ રાજપીપળા ચાલુ વરસાદી સિઝનમાં ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન […]

Continue Reading

નર્મદા: રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધને મિત ગ્રૂપે સારવાર અપાવી ઘરે પહોંચતા કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સેવાકાર્ય સાથે સંકળાયેલા મિત ગ્રુપ ના યુવાનો એક બાદ એક સેવકાર્યો કરી રહ્યા હોય આજે એક અશક્ત બીમાર વૃદ્ધ ને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે એક વૃદ્ધ દાદા  ભૂખ્યા પેટે આમ તેમ ભટકતા હતા તેમને આજે બપોરે અચાનક ચક્કર આવતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આવનારા નવરાત્રી, દિવાળી ના તહેવારો પૂર્વે ફરસાણ,મીઠાઈ નું ચેકીંગ જરૂરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નવા નિર્ણય મુજબ હવે ખુલ્લી મીઠાઇ વેચનારા વેપારીઓ એ ૧ લી ઓક્ટોબરથી એક્સપાયરી ડેટ આપવી પડશે જોકે આવનારા મોટા તહેવારો પહેલા આ નિર્ણય કેટલો સફળ થશે એ સમય જ બતાવશ ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ મીઠાઇના વેચાણ પર એક નવો નિયમ બનાવ્યો છે.આ નવા નિયમના અમલ બાદ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નજીક મોવી પાસેના મુખ્ય હાઇવે માર્ગ ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ટ્રાફિક પીએસઆઈ ગલચર અને ટીમે ૧૦ કી.મી.થયેલો ટ્રાફિક જામ ગણતરીના સમય માં હળવો કરતા રાહત રાજપીપળા થી દેડીયાપાડા તરફ જતા હાઇવે માર્ગ ઉપર આજે મોવીગામ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હોય ટ્રાફિક પીએસઆઇ ગલચર અને તેમની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ૧૦કી.મી. જામ થયેલા ટ્રાફિક ને થોડાજ […]

Continue Reading

નર્મદા: જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાના ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રાજપીપળા દેડીયાપાડા તાલુકાના જંગલ ખાતાના સનદ ધરાવતા ખેડૂતોને સરકાર ના લાભ મળે તેવી રજૂઆત સાથે તાલુકાના ખેડૂતો તેમજ સરપંચ પરિષદ દક્ષિણ ઝોન ગુજરાત ના પ્રમુખ નિરંજનભાઈ વસાવાના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદન માં જણાવ્યું છે કે દેડીયાપાડા તાલુકાના […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટીની તાલીમમાં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટી ની તાલીમ માં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ. આદિવાસી યુવાઓ ની વ્યથા : સ્ટેચ્યુ ખાતે સિક્યુરિટી ની નોકરી આપવા ટ્રેનિંગ માં મોકલ્યા બાદ કોઈ પૂછતું નથી ટ્રાઇબલ ની ગ્રાન્ટ માં ભ્રષ્ટાચાર થયો હોવાનો આદિવાસી યુવાનો નો આક્ષેપ સાથે જિલ્લા કલેકટર ને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા રાજરોક્ષી સર્કલ થી હરસિધ્ધિ મંદિર તરફના વળાંક માં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નુકસાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સદનસીબે આ ઘટના આજે વહેલી સવારે બની નહીતો ભરચક અવર જવર વાળા આ વિસ્તાર માં મોટી દુર્ઘટના સર્જાઈ હોત વારંવાર અકસ્માતો કરતા બેફામ જતા હાઈવા ટ્રકો પર કંટ્રોલ જરૂરી,અગાઉ કેટલાય લોકો એ જીવ ગુમાવ્યા છે. રાજપીપળા : સોમવારે વહેલી સવારે લગભગ 4:30 વાગે એક હાઈવા ટ્રક સુરત થી રાજપીપળા માં આવતા જ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર આવક જાતી સહીતના દાખલા કઢાવવા આવતા રોજના કેટલાય અરજદારોની મોટી કતાર લાગતી હોય છે. જેમાં હાલ લાગુ કરાયેલા જાહેરનામાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યાં પડતી મોટી લાઈનમાં ઉભેલા અરજદારો પૈકી અમુક તો માસ્ક વગરના હોય છે અને એકબીજાને અડીને ઉભા હોવાથી […]

Continue Reading

નર્મદા : દેડિયાપાડાના કુનબાર ગામમાં કેસની તપાસ કરવા ગયેલા કોન્સ્ટ્રેબલને ગાળો આપનાર 3 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડિયાપાડાના કુનબાર ગામમાં પિતા વિરૂદ્ધ થયેલા કેસ ની તપાસ કરવા ગયેલા દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ ને ગાળો આપનાર પુત્રીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટ્રેબલ કંચનભાઇ ખાલપાભાઇ એ આપેલી ફરિયાદ મુજબ થોડા ઇન્દુભાઈ વસાવા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા બાબતે ની ફરિયાદ દેડિયાપાડા પો.સ્ટે.માં […]

Continue Reading