નર્મદા જિલ્લાનો ૨૩મો સ્થાપના દિવસ : જિલ્લામાં કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો ઠલવાય છે છતાં જિલ્લો હજી વિકાસ થી વંચિત કેમ ?
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી અલગ થયા ને ૨૩ વર્ષ વીત્યા છતાં હજુ પછાત જિલ્લાઓમાં જ સ્થાન : વિકાસ… વિકાસ… વિકાસ… પણ ક્યારે..?? સરકારે ફક્ત વોટ બેંક ઉભી કરવા જિલ્લો અલગ કરી પાંચ તાલુકાઓ પણ પાડ્યા છતાં જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ સહિત ની કેટલીક કચેરીઓ કાર્યરત નથી થઈ. ઉદ્યોગ વેપારથી ધમધમતા સુરત અને […]
Continue Reading