નર્મદા: જંગલ સફારી પાર્ક કેવડીયામાં વધુ એક આકર્ષણનો ઉમેરો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કોરોના ની મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મહિનાઓ સુધી બંધ રહેલા પ્રવાસન સ્થળો પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના જંગલ સફારી પાર્ક નિયમ મુજબ પ્રવાસીઓ માટે હાલ અનલોકની ગાઇડલાઇન મુજબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. લોકડાઉંન ના કારણે ઘરમાં રહીને કંટાળેલા પ્રવાસીઓ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે આતુર બન્યા છે. અને દરરોજ સેંકડો પ્રવાસીઓ કેવડિયા […]

Continue Reading

નર્મદા: હાથરસ રેપ કેસના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજપીપળા કલેકટર કચેરીએ ધરણા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા યુપીના હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઉપરાંત, તંત્ર દ્વારા આરોપીઓને બચાવવાની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના દરબાર રોડ ૦૧ […]

Continue Reading

દેડીયાપાડામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટક્કરથી એક મહિલાનું કરૂણ મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા ના યાહામોગી ચાર રસ્તા પાસે ૧૦૮ એમ્બ્યુલન્સે એક મહિલા ને ટક્કર મારતા ઘટના સ્થળે મોત. નર્મદા જિલ્લામાં વર્ષોથી બિમાર દર્દીઓ માટે સારી સેવા આપી લોકોના જીવ બચાવતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આજે એક મહિલા માટે યમદૂત બની હોય તેમ ટક્કર મારી મહિલાનો જીવ લેતા ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦૮ […]

Continue Reading

નર્મદા : સાગબારાના આવલીકુંડ ગામની નદીમાં પગ લપસી જતા એક વ્યક્તિનુ મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આવલીકુંડ ગામની નદીમાં ડૂબી જતાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આવલીકુંડ ગામના મનેશકુમાર ગેમજીભાઇ વસાવા (ઉ.વ.આશરે ૪૬) તા-૦૨/૧૦/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યા ના સમયે ખેરપાડા ગામની સીમમા આવેલ ખેતરમા ડાંગરનુ રોપણુ કરેલ હોય જેથી ખેતરમા પાણી વાળવા માટે જવા નિકળેલા અને પરત […]

Continue Reading

નર્મદા : ગરુડેશ્વરના મંદિરના પૂંજારી ને મંદિર છોડી જવા મળી ધમકી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગરુડેશ્વરના થવડિયા મહાદેવ મંદિરના પૂંજારી ને મંદિર છોડી ભગાડી મુકવા ધમકી આપનાર ૪ ભાઈઓ સામે ફરિયાદ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા થવડિયા ગામમાં આવેલા ઉલકેશ્વર મહાદેવ મંદિર ના પૂંજારી ને મંદિર છોડી ભાગી જાય તેવા હેતુ થી અવાર નવાર હેરાન કરી ધમકી આપનારા ગામના જ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ […]

Continue Reading

રાજપીપળા પાલિકામાં ચૂંટણી યોજાતા પેહલા થયો વિવાદ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પાલિકા ચૂંટણી માટેનું નવું સીમાંકન જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની પોત પોતાના વોર્ડમાં ચહલ પહલ તેજ થઈ ગઈ છે. તો બીજી બાજુ પાલિકા ચૂંટણીનું હજુ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી એ પેહલા તો રાજપીપળા પાલિકા વિપક્ષ નેતાના વોર્ડના મહિલા જાગૃત નાગરિકે વિકાસના કામો ન થયા હોવાની સી.એમ […]

Continue Reading

મુખ્યમંત્રીના હસ્તે માતા યશોદા એવોર્ડ મેળવતા આંગણવાડી કાર્યકર હેતલબેન તથા સુમિત્રાબેન.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતે રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના ઈ- લોકાર્પણ, ઈ- ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્ચીંગ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણના યોજાયેલાં રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર હેતલબેન રણજીતભાઇ પટેલને મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીએ રૂા.૫૧ હજારનો […]

Continue Reading

રાજપીપળા ખાતે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનની પ્રમાણિકતા.

રિપોર્ટર:અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતેની રાજરોક્ષી ટોકિઝ પાસે યુવાનનું પાકીટ પડી ગયું હતું જે ટ્રાફિક બ્રિગેડના જવાનને મળ્યું હતું. જેમને પ્રમાણિકતા નો પરિચય આપતા તે યુવાનને પાકીટ પરત કર્યું હતું. રાજપીપળા નગરમા ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ માટે તૈનાત કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડના જવાનની ઇમાનદારીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. રાજરોક્ષી ટોકિઝ પાસે થી પસાર થતા યુવાનનું પાકીટ […]

Continue Reading

રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા આજે પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે તુરંત લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે, ત્યારે આજે પ્રદેશ […]

Continue Reading