નર્મદામાં કોરોના વોરિયર્સ સામે મામલતદારનું બીભત્સ વર્તન: આરોગ્ય કર્મીઓ ઉતર્યા હડતાળ પર.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા તિલકવાડા મામલતદારે મને સ્ટાફની સામે બીભત્સ ગાળો ભાંડી ધાક ધમકીઓ આપી: ઇન્ચાર્જ અધિક્ષક ડો.રતન કુમાર રંજને અવ્યવસ્થા ઉભી થવાની સંભાવનાઓને લઈને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. કોરોના મહામારીમાં તબીબો દિવસ રાત એક કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કેટલાક તબીબો અને અન્ય તબીબી સ્ટાફના કર્મીઓ કોરોનાની સારવાર કરતા કરતા પોતે […]

Continue Reading

રાજપીપળાની ભદામ ગ્રામ પંચાયત ખાતે “ડિજીટલ સેવા સેતુ” જિલ્લાકક્ષાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે હેતુસર “ડિજીટલ સેવા સેતુ” ના ભદામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાકક્ષાના ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા […]

Continue Reading

રાજપીપળા આદિવાસી સ્મશાનમાં કલેક્ટરના હુકમ બાદ પણ પાલિકા દ્વારા કામગીરી નહિ થતી હોવાનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેર માં કરોડોના વિકાસ કામનું ઇ-લોકાર્પણ થયું અને શહેરમાં અનેક વિકાસ ના કામો થશે તેવી વાતો પણ પાલીકા તંત્ર દ્વારા થઈ પરંતુ ઘણા સમય થી સ્મશાન માં લાઈટ અને પાણીની સગવડ બાબતે સ્થાનિકોની રજુઆત અને કલેક્ટર ના હુકમ બાદ સ્મશાનમાં સગવડ જેવી સેવાકીય બાબતે પણ પાલીકા દ્વારા કોઈજ કામગીરી કે જવાબ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકામાં વિકાસના કામોને લાગ્યું ગ્રહણ: વિપક્ષ નેતાએ ચીફ ઓફિસર પર લગાવ્યા આક્ષેપ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી અંગેનું નવું સીમાંકન હજુ જાહેર જ થયું છે, ત્યાંતો સત્તા પક્ષ અને વિપક્ષે એક બીજા પર ગંભીર આક્ષેપો લગાવવાના શરૂ કરી દીધા છે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને લઈને હાલ પત્રિકાઓ ફરતી થતા પાલિકા રાજકારણનું સ્તર બિલકુલ નીચે ગયું છે.એક સમય એવો હતો કે રાજપીપળા પાલિકાના વહીવટ વિરુદ્ધ શહેરના જ અમુક […]

Continue Reading

ઓનલાઈન પ્રક્રિયા ઠપ્પ થતાં સરપંચ પરિષદ મેદાને: નર્મદાના કોમ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરતા ખેડૂતોને મુશ્કેલી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદામાં એક બાજુ વર્ષોથી ગામેગામ ઈ-ગ્રામ સેન્ટરમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરને માનદ વેતન આપવામાં આવતું નથી. ૧૪ માં નાણાં પાંચમા ઈ-ગ્રામ માટે ૧૦ ટકા ગ્રાન્ટની જોવાઈ છતાં આ કર્મચારીઓને ગ્રાન્ટ મળી નથી એટલે તમામ કોમ્યુટર ઓપરેટરો પગાર ધોરણ, વર્ગ ૩ માં સમાવેશ સહિતની માંગણી ને લઈને ૧ ઓક્ટોબરથી હડતાલ પર […]

Continue Reading

નર્મદા: રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૪૦ કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજ્યની ૨૩ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલી ગ્રાન્ટમાંથી ૧૦૫ કરોડના ખર્ચે વિકાસના કામોનું ઓનલાઈન લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. જેમાં નર્મદા જિલ્લાનો કાર્યક્રમ રાજપીપલા સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. રાજપીપલા પાલિકામાં વિવિધ વિસ્તારોમાં ૨ કરોડ અને ૮ લાખ રૂપિયાના આરસીસી પેવર બ્લોક ના કામનું ખાતમુહૂર્ત ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મચ્છી માર્કેટના પાછળના ભાગેથી એસટી બસો પસાર થતા સ્થાનિકોમાં રોષ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં સરકારી એસટી બસો ડેપોમાં જવા અને ડેપોમાંથી રાજપીપળા બહાર જવા માટે સ્ટેશન રોડ ઉપરથી પસાર થતી હતી. પરંતુ સફેદ ટાવર થી સબજેલ સુધી સાંકડો રસ્તો હોવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. જેથી ગામ બહાર જતી બસ સ્ટેશન રોડ થઈ કલાઘોડા તરફ અને અન્ય માર્ગ માં કોર્ટ થી કાળિયાભૂતનો રસ્તો નક્કી […]

Continue Reading

નર્મદા: નાંદોદના વાવડીમાં એકસાથે ૦૬ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા : નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૩ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારેનવા ૧૩ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૩ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં ટેકરા પોલીસ લાઈન ૦૧ નાંદોદ તાલુકાના […]

Continue Reading

નર્મદા: દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઈ વસાવાની વરણી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ભરૂચ અને નર્મદા જીલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. આ અગાઉ દૂધધારા ડેરીનાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં ધનશ્યામભાઈ પટેલનાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. માત્ર જંબુસર બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. તમામ ડિરેકટરની ચૂંટણી અને વરણી યોજાઇ ગયા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના કેટલાક વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવતા ગૃહિણીઓનો મિજાજ બગડ્યો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં નજીક માં જ આવી રહેલી પાલિકા ચૂંટણીમાં રાજપીપળાની પાણીની સમસ્યા તત્કાલીન પાલિકાના હોદ્દેદારોને નુકસાન પહોંચાડશે તેમ લાગી રહયું છે કારણ કે સ્થાનિક મહિલાઓ વારંવાર ઓછું પાણી આવવું, પાણી આપવામાં પણ અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરવું, સહિતની અમુક બાબતો નો આવનારી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે તેમ મહિલાઓ નું કેહવું છે. એક […]

Continue Reading