મહીસાગર જિલ્લામાં ૫૮ તળાવો ભરવાની મંજૂરી: ખેડૂતો હવે બારે માસ ખેતરોમાં પાણી મૂકી શકશે.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહિસાગર જિલ્લા ના ખેડૂતો માટે સારા સમાચાર છે આ વખતે સમગ્ર રાજ્ય માં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિ પણ થઈ છે પરંતુ મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયો વહે જેના કારણે ઘણા તળાવો ખાલી ખમ છે તો જિલ્લાનું તેવું જ એક તળાવ સંતરામપુર તલાકાનું મોટી સરસણ ગામનું […]

Continue Reading

નર્મદા: કાયદા વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા તુરંત શરૂ કરાવવા એ.બી.વી.પી નર્મદા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આ પ્રવેશ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં શરૂ કરવામાં નહિ આવે તો અ.ભા.વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરશે ની ચીમકી ઉછરી હતી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,નર્મદા દ્વારા કલેકટર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ હાલ દરેક યુનિવર્સીટીઓના ગ્રેજ્યુએશન ના પરિણામો જાહેર થઈ ગયા છે. કાયદા વિદ્યાશાખામાં […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની SRP ગ્રુપમાં એક સાથે ૦૯ કોરોનાના કેસ મળી શુક્રવારે નર્મદા જિલ્લામાં ૧૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં શુક્રવારે નવા ૧૫ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં ૦૯ દર્દીઓ તો કેવડિયા કોલોની SRP બટાલીયન ના જવાનો જ છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે નવા ૧૫ દર્દી […]

Continue Reading

નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂત સહકાર પેનલ ને ગામડે ગામડે સારો પ્રતિસાદ મળ્યો હતો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આજરોજ નર્મદા સુગરની ચૂંટણી આગામી 26મી ઓક્ટોબર ના રોજ યોજાનાર છે ત્યારે 15 બેઠકો માટે ચૂંટણી નો જંગ છેડાઈ ચુક્યો છે. જેમાં ખેડૂત પેનલ માટે ની 14 બેઠકો માટે સામસામે બે પેનલોના ઉમેવારો મેદાનમાં ઉતાર્યા છે જયારે બિન ઉત્પાદક ની બેઠકમાં 3 ઉમેદવારો છે આમ કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે. નર્મદા સુગરની […]

Continue Reading

નાંદોદ તાલુકાની સગીરા આત્મહત્યા કરવાનું જણાવતા વિધવા માતાએ તેમની ૧૬ વર્ષની તરૂણીને બચાવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડયો

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા વિધવા માતાએ તેમની ૧૬ વર્ષની તરૂણીને બચાવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડયો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ૧૬ વર્ષની બાળકી નિશાકુમારી (નામ બદલેલ છે)ને તેના જ ગામના વ્યક્તિ જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. એ ત્રીજી વખત પ્રેમી જોડે ભાગી ગઈ હતી.જોકે સગીરા તેના ઘરે ચિઠ્ઠી મૂકી ગઇ હતી જેમાં […]

Continue Reading

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકામાં પરિણીતાનો તૂટતો ઘર સંસાર બચાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં ૨૪ વર્ષ ના પરિણીતા હિનાબેન ( નામ બદલેલ છે.) ને તેમના પતિ અને સાસુ રોજ માનસિક ત્રાસ આપતા હોય તેમની બાળકી લઈ લે છે,તેથી પીડિત બહેન કંટાળી જઈ છૂટાછેડા આપવા જણાવતા હતા. તેથી ૧૮૧ મહિલા હેલપ લાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭મી ઓક્ટોબરથી ખુલ્લુ મૂકાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કોવિડ-19 અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે.આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતા રાજ્ય સરકારે હવે […]

Continue Reading

રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રહેતા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પણ મુલતવી.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રહેતા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પણ મુલતવી રાખવામાં આવી છે રાજપીપળા નગરપાલિકા સહિત રાજયની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકા ઓ તેમજ જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરુ કરી દીધી હતી પરંતુ રાજય ચૂંટણીપંચે આ ચૂંટણીઓ ત્રણ મહિના […]

Continue Reading

રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઘણા દિવસથી નેટ બંધ, ગ્રામ્ય વિસ્તારના લોકોને ધક્કા.

બ્યુરોચીફ: અંકુર ઋષી, રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે ના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસ થી નેટવર્ક ની તકલીફ ના કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે. રાજપીપળા મામલતદાર કચેરી ના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો […]

Continue Reading

ગરુડેશ્વર ના ઝરીયા ગામમાં લગ્ન કરાવવા બાબતે પિતા પર પુત્ર-પુત્રી એ પાઇપ થી હુમલો કરી ઇજા પહોંચાડી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ઝરીયા ગામના વાનજી ભાઇ છોટાભાઇ તડવી એ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર વિજય એ જણાવેલ કે મોટા ભાઇના લગ્ન કરાવી આપ્યા છે અને મારા લગ્ન ક્યારે કરાવી આપશો? તેમ કહેતા પિતાએ કહ્યું કે તુ કામ ધંધો કરતો નથી અને જાતે કમાઇને લગ્ન કરી લે જેથી તેમની પુત્રી સીતાબેન વાનજીભાઈ તડવી એ એક […]

Continue Reading