રાજપીપળામા હરસિધ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજ દ્વારા અદભુત તલવાર આરતી યોજાઈ.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી છે અને નવરાત્રી દરમ્યાન છેલ્લા 6 વર્ષ થી માતાજીના પટાંગણમાં રાજપૂત સમાજ ધ્વરા તલવાર આરતી યોજાય છે. ત્યારે આ વર્ષે કોરોનો મહામારીના લીધે માત્ર 31 યુવાનોએ આરતીમાં ભાગ લઈને પરંપરા જાળવી રાખી હતી અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે દર વર્ષે આ તલવાર આરતી માં નર્મદા ભરૂચ છોટાઉદેપુર […]

Continue Reading

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે..?

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા નર્મદાના ઈકો ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્લાનમાં રાજપીપળાના નદી કીનારે આવેલો અને હરવા ફરવા માટે સ્થાનિકો મા લોકપ્રિય એવા આ ઐતિહાસિક ઓવરાની હાલત દયનિય બની છે. રાજપીપળા માં રાજવી શાશનના સમયે લોકોના ઉપયોગ માટે બાંધવામાં આવેલી ઈમારતો, સ્થાપત્યો સરકારી ઉપેક્ષા નો ભોગ બની રહ્યા છે. રાજપીપળા શહેર ની ફરતે વીંટળાઈ ને […]

Continue Reading

રાજપીપળા એક્સિસ બેન્કની બહાર મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્કિંગથી સર્જાતી દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી એક્સિસ બેન્ક સહિતની અન્ય બેંકોના ગ્રાહકો દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાર્કિંગ કરાતા ટ્રાફિક જામની સમસ્યાથી અન્ય વાહન ચાલકો ભારે અકળામણ અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજપીપળા ટ્રાફિક પોલીસ આ બાબતે સંબધિત બેંકોને નોટિસ ફટકારી આકરી કાર્યવાહી કરે તે જાહેર હિતમાં જરૂરી છે. પાર્કીંગની જોગવાઈ વગર જ […]

Continue Reading

નર્મદા: કેવડીયામાં ૧૬,તિલકવાળામાં ૧૧ એસ.આર.પી. જવાન કોરોના પોઝિટિવ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૩૨ કોરોના કેસ સાથે જિલ્લા માં નો કોરોના પોઝિટિવ નો આંક ૧૧૬૭ એ પહોંચ્યો. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કેવડિયા ખાતે બંદોબસ્ત માં આવેલ એસ.આર.પી ટુકડીઓ માં કોરોના સંક્રમણ મળી રહ્યું છે જિલ્લામાં આજરોજ નવા ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી […]

Continue Reading

નાંદોદના જુનારાજ ગામમાં પ્રેમ સંબંધ હોવાનો વ્હેમ રાખી મારામારી બાદ મારી નાખવાની ધમકી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના જુનારાજ ગામમાં માં રહેતા સંજય મણિલાલ વસાવાની પત્ની ને ગામના હસમુખભાઈ ભરતભાઈ વસાવા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો જે અંગે સમાજ રાહે સમાધાન કરેલ તેમ છતા હસમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખોટો વહેમ કેમ રાખે છે તે અંગે સંજયને ગાળો બોલી કહેવા જતા ગાળો બોલવાની ના પાડતા […]

Continue Reading

કેવડીયા બચાવો આંદોલન સમિતિ દ્વારા 30 અને 31મી ઓક્ટોબર એમ 2 દિવસ કેવડીયા બંધનું એલાન.

રિપોર્ટર : અનીશખાન બલુચી,કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ ૨ વર્ષ પૂર્ણ થાય છે. એ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આ વખતે PM મોદીની ઉપસ્થિતમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ‘કેવડિયા બચાવો આંદોલન […]

Continue Reading

રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સરકાર દ્વારા સરકારી શાળાઓ માં ST કન્યાઓને અનાજમાં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધ્યાન પર આવતા “અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન” દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે. જેમાં પ્રાયોગિક ધોરણે હાલ […]

Continue Reading

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. ગુજરાતના તમામ જિલ્લાના છેવાડના દરેક માનવી સુધી વધુ યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે. સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સેએ […]

Continue Reading

રાજપીપળામાં મહિલાએ પતિના ત્રાસથી કંટાળી 181 માં કોલ કરી મદદ માગી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આજ રોજ 181 પર કોલ આવેલ અને જણાવેલ કે મહિલા ને તેમના પતિ દારૂ પી મારે તેમજ હેરાન કરે માટે મહિલા એ 181 માં કોલ કરી મદદ માગી. અમે જે તે સથળે ગયેલ અને મહિલા ની સમસ્યા જાણી તેમજ કાઉન્સલીગ કર્યું ત્યાંરે જાણવા મળ્યું કે મહિલાના લગ્ન ના 7 વર્ષ થયાં તેમજ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી બંધ.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. એ દિવસે પ્રવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે […]

Continue Reading