કેવી રીતે ભણશે ગુજરાત? નર્મદામાં 29 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શિક્ષણ.

ગુજરાત સરકાર શિક્ષણને લઈને હંમેશા ચિંતીત હોય છે. પરંતુ શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી. સ્થાનિક શિક્ષકોની ભરતી કરાતી નથી સમયસર ચોપડા મળતા નથી. બસો નિયમિત આવતી નથી આવી અનેક સમશ્યાઓ છે. કોંગ્રેસ 1 કિલો મીટરે 1 સ્કૂલ શરૂ કરવા કહે છે, આમ આદમી પાર્ટી ખાનગી સ્કૂલોને સરકારી બનાવવાની વાત કરે છે, ત્યારે 30 વર્ષથી […]

Continue Reading

રાજપીપળામાં ઉનાળાની ગરમીમાં રાહત માટે સ્વિમિંગ પુલમાં ભીડ.

નર્મદા જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો આકારો થતો જાય છે,ઉનાળાની શરૂઆત માજ હાલ 43 ડીગ્રી એ તાપમાન પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક રહીશો નદી નાળા માં નાહવા કરતા સ્વિમિંગ પૂલમાં નાહવાની મઝા શોધતા હોય છે. પરંતુ કોરોના કાળ માં છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ રાખવામાં આવ્યા હોય. લોકો ઉનાળાના આકરા તાપામા પણ બહાર નીકળી નહોતા […]

Continue Reading

માઇ મંદિરોમાં કોરોનાના બે વર્ષ બાદ મેળો, ભક્તોની ભીડ જામશે.

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનાને ઘણો પવિત્ર ગણી અહીંયા પૂજન વિધિ અને પરિક્રમાનો મહિમા અનેરો છે. ચૈત્ર મહિમા પંચ કોશી પરિક્રમાની પરિક્રમા થાય છે. જે 7 પેઢીને મોક્ષ આપનારી છે. લાખો ભક્તો આ પરિક્રમા કરવા આવે છે. એ જ રીતે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા રાજપીપલા ખાતે મહાકાળી કાલિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કેરીનો પાક 50 ટકા થવાની સંભાવના.

નર્મદા જિલ્લામાં આ વર્ષે કેરીનો પોક ૫૦ ટકા થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વર્ષે પાક  ઓછો થશે તેમ ખેડૂતો જણાવે છે.  ખેડૂતો પોતાના ખેતરમાં અને સેઢા પર કલમી આંબા રોપીને તેને ઉછેરીને સારો એવો કેરીનો પાક પણ લે છે. કેરીના પાકમાં હાફુસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, રાજાપુરી કેરી અને અન્ય આંબાની કેરીનો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાદપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

રિપોર્ટર – અંકુર ઋષી ,રાજપીપળા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં શરૂ થયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯,૬૯૧ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયા વિભાગ નો વર્કશોપ યોજવામાં આવ્યો.પ્રદેશ ભાજપના નેતાઓ એ ખાસ હાજરી આપી .

નર્મદા જિલ્લા માં ભાજપે વિધાનસભા ની બંને બેઠકો જીતવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટી એ 4 રાજ્યો માં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાત માં પણ વિધાનસભાની ચૂંટણી ના મૂળ માં આવી ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા સ્તરે અલગ અલગ કાર્યક્રમો ની હાલ માળા શરુ થઈ છે છે.જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપલા ટાઉનહોલ ખાતે ગુજરાત […]

Continue Reading

લાછરસ ગામે રૂ. 26.96 લાખના ખર્ચે તળાવનું નવિનીકરણ કરાશે.

નર્મદા જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી કામ પુરજોશમાં નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ ના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે 26.96 લાખ મંજૂર […]

Continue Reading

ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 24 કેન્દ્રોમાં કુલ 14,624 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

નર્મદા જિલ્લામાં​​​​​​​ તા.28 માર્ચેથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. આગામી 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10(SSC) અને 12 (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે […]

Continue Reading

રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરાઇ : હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ.

રિપોર્ટર- અંકુર ઋષિ,રાજપીપળા જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકાર તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ નો 92% વેક્સીનેસન નો દાવા મા કેટલી સચ્ચાઈ ??!

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા વેકસીન નો પ્રથમ ડોઝ લેનાર કેટલાંય લોકોને બીજા ડોઝ ની તારીખ આવતા ઓટોમેટિક મેસેજો આવી જાય છે. કે તમે સફળતાપૂર્વક વેકસીન નો બીજો ડોઝ લઈ લીધો છે.!! ભૂતકાળ મા પણ રાજપીપળા ના 60 વર્ષીય દંપતી વેકસીન સેન્ટર સુધી જવા અશક્ત હોવા છતાં તેમના નામ ના સર્ટી ઈશ્યુ થયા ના પ્રકરણનો પણ […]

Continue Reading