નર્મદા :દારુબંધી માત્ર ચોપડે! ભાજપના નેતાઓની હાજરીમાં દારુના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકારે હાલમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં મુક્યો છે. સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ […]
Continue Reading