નર્મદા: દેશનું યુવાધન વ્યસન મુક્ત રહે તે હેતુથી બદ્રીનાથ થી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રાએ નીકળેલ યુવાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પોંહોચ્યો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કોઈપણ દેશનું યુવાધન તે દેશનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે હિમાલય ની ટાળેટીયો માંથી નીકળેલ યુવાન કન્યાકુમારી સુધી દેશનું યુવાધન વ્યસન મુક્ત બને અને માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી સાયકલ યાત્રા કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમેશ પવાર નામનો યુવાન બદ્રીનાથના બામાની ગામનો રહેવાસી છે જે લગભગ દેશનું છેલ્લું […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક માંથી છુટા કરાયેલા ૨૪ સ્થાનિક કર્મચારીઓને પરત લેવાયા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિલ્ડ્રન પાર્ક માંથી છુટા કરાયેલા 24 કર્મચારીઓને સરપંચ પરિષદના આવેદનપત્ર બાદ બીજા જ દિવસે નોકરી પર પરત લેવામાં આવ્યા છે.જેથી નર્મદા જિલ્લા કલેકટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ડેપ્યુટી કલેક્ટર સાથે જે સ્થાનિક કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ હતા એ બાબતે ચર્ચા વિચારણા કરતાં સ્થાનિક કર્મચારીઓને તાત્કાલિક […]

Continue Reading

નર્મદા :તિલકવાડાના વરવાડાની સીમમા રસ્તામાંથી જવા બાબતે બોલાચાલીની અદાવત રાખી લાકડી વડે મારમારી ધમકી આપી

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વરવાડા ગામની સીમમાં આવવા જવા બાબતેની દસેક દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરવાડા ગામની સીમમાં ઇન્દ્રવદન ભાઇ અરવિંદભાઇ બારીયા તથા શૈલેષભાઇ ભગુભાઇ તડવી ખેતરમાં હતા તે વખતે ગણપતભાઈ ભીખાભાઈ બારીયા અને મોટુભાઈ ગણપતભાઇ બારીયા બન્ને […]

Continue Reading

નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ માટે 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાયું

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આગામી 31 મી ઓક્ટોમ્બરે આમ પણ પી.એમ.મોદી સ્ટેચ્યુ પર આવવાના હોવાથી જરૂરી સાફ સફાઈ અને તૈયારી માટે સ્ટેચ્યુ બંધ કરાયું છે. કોરોના કહેર અને લોકડાઉન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુ માં દરેક સ્થળ પ્રવાસીઓ માટે લગભગ 6 મહિના જેવા બંધ રહ્યા હતા ત્યારબાદ હાલ થોડા દિવસ પહેલાજ આ તમામ સ્થળો કોવિડ-૧૯ […]

Continue Reading

નર્મદા :ગુજરાત સરકારે સી-પ્લેનના ઊંચા દરને લઈને થયેલા ઉહાપોહને પગલે તેના ભાડાના દર ઘટાડ્યા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સરકારે મુસાફરોને આકર્ષવા માટે હવે ભાડાંમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. PM મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, એ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ […]

Continue Reading

નર્મદા :પીએમ મોદીની કેવડીયા મુલાકાત માટેના બંદોબસ્તમાં આવેલા 6 હજારથી વધુ પોલીસ જવાનોને કોરોના ટેસ્ટના પીળા પાસ ઇસ્યુ કરાયા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કેવડીયા તરફનો આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી પીળો પાસ ઇસ્યુ કરાશે જેની માન્યતા 48 કલાકની રહેશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે પીએમ મોદી કેવડીયા ની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેવડીયા માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 10 જિલ્લામાંથી 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી […]

Continue Reading

નર્મદા :નાંદોદના વડીયા ગામના મુખ્ય માર્ગ પરના પાણીના હોઝનો નળ વારંવાર તૂટી જતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા જાનવરોને પાણી પીવા માટે બનાવેલા હોઝ ના નળ માંથી કેળા ભરવા જતા વાહનો વાળા પાણી લેતા હોય વારંવાર નળ તોડી નાંખતા હોવાનો ત્રાસ, અત્યાર સુધીમાં 40 જેવા નળ તોડી નાખ્યા હોય પાલિકાના હોદ્દેદારો પણ કંટાળી ચુક્યા હોવાની વાત જાણવા મળી છે. રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામના મુખ્યમાર્ગ ઉપર આવેલા પાણીના હોઝ […]

Continue Reading

નર્મદા :PM મોદીના કાર્યક્રમ દરમિયાન કેવડીયામાં બહારની વ્યક્તિ માટે પ્રવેશ નિષેધ: ગ્રામજનોનો નિર્ણય

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પણ જેમ જેમ મોદીના કાર્યક્રમના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ તંત્રના માથે નવી નવી આફતો ઉભી થતી જાય છે. અગાઉ 30-31 ઓક્ટોબરે […]

Continue Reading

નર્મદા :રાજપીપળાના સ્પેરપાર્ટ્સ દુકાનના વેપારીના પાકીટની ધોળે દહાડે ચીલઝડપ કરી ભાગતા ગઠીયાને લોકોએ ઝડપી પાડ્યો

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા દિવાળી ની ખરીદી કરવા નિકળતા લોકો અને ગૃહીણીઓ સતર્ક રહેવું જરુરી, નહીંતર બજાર મા ફરતાં ગઠિયાઓ નો શિકાર બની માલ મત્તા ગુમાવવાનો વારો આવશે. રાજરોક્ષી સિનેમા ચાર રસ્તા ઉપર ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસ ની દુકાન ધરાવતાં વેપારી ને વાતો મા ઉલઝાવી ગલ્લા માંથી પાકીટ ઉઠાવીને બે ગઠીયાઓ ભાગવા માંડ્યા. રાજપીપળા ના રાજરોક્ષી ટોકીઝ ચાર […]

Continue Reading

નર્મદા :PM મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ સતર્ક

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે, એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તંત્ર દ્વારા એ કાર્યક્રમને લઈને તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, […]

Continue Reading