નર્મદા જિલ્લા પંચાયત માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ, આ બેઠક પર બે ખમતીધરોની ટક્કર..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે તથા 5 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા, તો બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ માંથી જેની ટીકીટ કપાઈ હતી એવા નારાજ લોકોએ પણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક માટે ભારે વિવાદ થતા ઉમેદવાર કોને બનાવવોએ […]

Continue Reading

નર્મદા જિલ્લા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે.એ તમામની વચ્ચે રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જોષીએ ગઇકાલે રાજપીપળા ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રોની નોંધણી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧, નાંદોદ તાલુકા પંચાયતની બેઠકો માટે ૪ અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ ઉમેદવારી નોંધાઈ, રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ૧૪ ઉમેદવારી નોંધાઈ.. આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગ્રામજનોનો મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે કલેક્ટરને આવેદન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગામના ગ્રામજનોનું મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આશિષ તડવી અને શૈલેષ તડવીના જણાવ્યા મુજબ ગામના ૨૦ થી ૩૦ વ્યકિઓના નામ નવેમ્બર-૨૦૨૦ માં BLO-૨૬૬ (કોઠી પ્રાથમિક શાળા) ખાતે દાખલ કરવા આપ્યા હોય છતા આજ દિન સુધી તે નામ યાદીમાં લેવામાં […]

Continue Reading

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા 108ના EMTએ હાઇ રિસ્ક કોમ્પ્લીકેટેડ ડિલિવરીને સફળતા પૂર્વક નોર્મલ કરાવી માતા-બાળકને જીવતદાન આપ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે તેમજ પ્રસુતાઓ માટે મહત્વની ભૂમિકા ભજવી આઈ.એમ.આર.(ઇનફન્ટ મોર્ટાલીટી રેટ )અને એમ.એમ.આર.(મધર મોર્ટાલીટી રેટ )ને ઓછું કરવા ખુબ મહત્વનું યોગદાન આપે છે. ડેડીયાપાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા જ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી જ્યાં ઈ.એમ.ટી ઈશ્વર વસાવા અને પાયલોટ કિરીટ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ગાગર ગામના વ્યક્તિથી બાઈકનો હપ્તો નહિ ભરાતા ફાઇનાન્સ વાળા ખેંચી જતા ઝેરી દવા પી લેતા મોત…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પ્રાપ્ત માહિતી અનુસાર ગાગર ગામમાં રહેતા વડીલાબેન જેમલભાઇ વસાવાની રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ મુજબ તેમના પતિ જેમલ ભાઇ શકરાભાઇ વસાવાએ મોટર સાયકલ ફાયનાન્સ ઉપર લોન થી લીધી હોય જેનો હપ્તો બાકી રહી જતા મોટર સાયકલ ફાઇનાન્સ વાળા ખેંચી જતા તેઓ ટેન્શનમાં આવી જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી ગયા બાદ સારવાર દરમ્યાન […]

Continue Reading

રાજપીપળા કેવડીયા રોડ પર માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લામાં જિલ્લા એન.સી.ડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા, આર.ટી.ઓ કચેરી,રાજપીપળા તેમજ પોલીસ વિભાગના સહયોગથી રાજપીપળા કેવડીયા માર્ગ પર એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઇવર,ક્લીનર તેમજ આમ જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હોય તમામ લાભ લેનાર લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કેમ્પનું આયોજન વી.ડી.આસલ,એ.આર.ટી.ઓ […]

Continue Reading

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદ થી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા […]

Continue Reading

રાજપીપળા જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની ૧૧મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા શહેરમાં જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની 11મી સાલગીરીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધ્વીજી મહારાજ મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.જયારે વડોદરાના સંગીતકાર અમિતભાઈએ સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તાજનોને ડોલતાં કરી દીધા હતાં.દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો. આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ દાદાની […]

Continue Reading