નર્મદા: રાજપીપળા એસ.ટી ડેપોમાં સાંજના સમયે વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યોના કારણે પોલીસ પોઇન્ટ જરૂરી.
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા એસ.ટી ડેપોમાં રોજ સાંજના સમયે બે કલાક પોલીસની હાજરી જરૂરી જણાઈ છે કેમ કે શાળા છૂટ્યા બાદ મોટી સંખ્યામાં ટોળે વળતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે થતા ઝગડા તથા પ્રેમલાપના દ્રશ્યો શરમજનક છે સાથે સાથે ભણવાની ઉંમરમાં વ્યસનના રવાડે ચઢેલા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના […]
Continue Reading