રાજપીપળાના લોકોની તિજોરીમાં પડી રહેલા કપડાં જરૂરીયાતમંદો માટે આપવા બર્ક ફાઉન્ડેશનની અપીલ…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા તેમજ આસપાસના ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે મસીહાની જેમ સેવકાર્યો કરતી બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાના હોદેદારો જ્યોર્જ બર્ક,મારિયા બર્ક,માયા બર્ક,મધુબાલા બર્ક,જોયેશ બર્ક,સારા બર્ક તેમજ અન્ય મિત્રો દ્વારા 2018 ના વર્ષથી સતત સેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રોજ સવાર સાંજ 80 જેવા લોકોને સ્થળ પર પહોંચી પોતાના વાહનમાં ભોજન સહિતની અનેક વસ્તુનું […]

Continue Reading

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચ.આઈ.વી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયમંદોની માટે ઘણા વર્ષોથી સેવાકાર્યો કરી રહી છે જેમાં એક રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા પણ અનેક સેવકાર્યો માં હર હંમેશ કાર્યરત હોય અગાઉ આ સંસ્થાના કલ્પેશભાઈ મહાજન ,રાકેશભાઈ પંચોલી ,કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો દ્વારા તૈયાર ભોજન,અનાજ કીટ, કપડાં,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર જનહીત રક્ષક પેનલ સામે છે. રાજપીપળા પાલિકામાં ભાજપ દ્વારા કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષની સમીક્ષા બેઠક યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વંશ્વિક મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વેક્સીન બનાવવાની અને વેક્સીન આપવાની કામગીરી શ્રેણીબધ્ધ આયોજન સાથે અગ્રસર રહિને અવિરત કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને અટકાવવા માટે હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન અમલમાં મૂકીને હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રતા ધોરણે […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાનું રેસ્ક્યુ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં એક દીપડો બિમાર હાલતમાં દેખા દેતા આ બાબતની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગને થતાં તિલકવાડા ફોરેસ્ટના RFO વિક્રમસિંહ ગભાણીયા, હરદીપસિંહ ગોહિલ તેમજ બીટગાર્ડ મહેશભાઈ અને અન્ય સ્ટાફ સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચીને બીમાર દીપડાને રેસ્ક્યુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લાવ્યા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર […]

Continue Reading

રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરે નોમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા દરબાર રોડ પર આવેલા ગાયત્રી મંદિરમાં મહા માસની નોમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી આ મંદિર ખાતે યતીકાન્તભાઈ જોશીના પરિવારજનો દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. જેમાં આજરોજ રખાયેલા નવચંડીમાં સાંજે શ્રીફળ હોમાયું હતું. ત્યારબાદ ભાવિક ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી.

Continue Reading

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભા હતી. એ સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા. એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ […]

Continue Reading

નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ-ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો રંગ જામ્યો છે. રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભાનું આયોજન કર્યું હતું. દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ અને ઉપપ્રમુખ મનોજ તડવી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે ગુજરાત […]

Continue Reading

નર્મદા રાજપીપળામાં સી.આર.પાટીલની જંગી રેલી, પાટીલે કહ્યું છોટુ વસાવા હવે ઘર ભેગા થવાના…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન રાજપીપળા શહેરના રાજમાર્ગો પર ભાજપના આગેવાનો અને શહેરીજનોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલની જાહેર સભામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન વસાવા, ગુજરાત […]

Continue Reading

નર્મદા: નર્મદા એલ.સી.બી. તથા ગરૂડેશ્વર પોલીસે પ્રોહીબીશનના ગુનાના 02 આરોપીઓને પાસામાં ધકેલ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સખત અટકાયતી પગલા લેવાની સુચના મળતા જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંન્ને રહે.શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદની […]

Continue Reading