જંબુસરના અણખીથી નીકળેલી ભરૂચ યુવા ભાજપની બાઈક રેલી વાગરા પહોંચી, આજે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું.
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આજે ગુરૂવારે સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા. ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે […]
Continue Reading