Panchmahal / કાલોલ પોલીસની ઉત્તરાયણ માટે અનોખી પહેલ : બાળકોને પતંગ વિતરણ સાથે સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.

પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીને વધુ સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે કાલોલ પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. કાલોલ પોલીસ ઇન્સ્પેકટર  આર ડી ભરવાડ ના માર્ગદર્શન હેઠળ, કાલોલ પોલીસ સ્ટેશનના Psi પી કે ક્રિશ્ચન અને કાલોલ ટાઉન Asi ભાવેશ ભાઈ ની આગેવાનીમાં કાલોલ પોલીસ સ્ટાફે શહેરની વિવિધ જગ્યાઓ જઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આયોજિત […]

Continue Reading

‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’, વડોદરા માં ડિજિટલ એરેસ્ટ.

વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો. વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને EDના નામે 60.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભેજાબાજોએ મહિલાને કહ્યું હતું કે, 1000 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે. જેથી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી નાણા […]

Continue Reading

ખરેખર ખેલાડી હોં….! સ્ટોક માર્કેટ માં ૩૦૦% રિટર્ન ની લાલચે દુબઇ બેઠા બેઠા અમદાવાદ ના ગાંઠિયાએ ખેલ રચ્યો..

Editor : Dharmesh Vinubhai Panchal હાલ સમગ્ર દેશ માં ડિજિટલ ચોરી ના નવા ના કીમિયા અપનાવી આવા ગાંઠિયા ઓ પોતાના દાવ પાડી નફો અને વધુ કામની ની લાલચે વારંવાર છેતરાતા હોઈ છે સાયબર પોલીસ ના અસંખ્ય પ્રયત્નો ને પણ આવા ડિજિટલ ચોર લોકો ને પોતાની માયાજાળ માં ફસાવા માં કામયાબ રહે છે. સૂત્રો દ્વારા મળતી […]

Continue Reading