Bharat : બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો..

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, આ કાયદાના અમલ પછી, બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતાપિતા પાસેથી પરવાનગી લેવી પડશે. જોકે, ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચન પછી જ સરકાર તેને સૂચિત કરશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર […]

Continue Reading

ખરેખર ખેલાડી હોં….! સ્ટોક માર્કેટ માં ૩૦૦% રિટર્ન ની લાલચે દુબઇ બેઠા બેઠા અમદાવાદ ના ગાંઠિયાએ ખેલ રચ્યો..

Editor : Dharmesh Vinubhai Panchal હાલ સમગ્ર દેશ માં ડિજિટલ ચોરી ના નવા ના કીમિયા અપનાવી આવા ગાંઠિયા ઓ પોતાના દાવ પાડી નફો અને વધુ કામની ની લાલચે વારંવાર છેતરાતા હોઈ છે સાયબર પોલીસ ના અસંખ્ય પ્રયત્નો ને પણ આવા ડિજિટલ ચોર લોકો ને પોતાની માયાજાળ માં ફસાવા માં કામયાબ રહે છે. સૂત્રો દ્વારા મળતી […]

Continue Reading

પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

OTP આપતાં જ ખાતું ખાલી! બેંક મેનેજર બોલું છું કહી ફોન કાપ્યો, ફરી અજાણ્યો કોલ આવ્યો ને લાખો રૂપિયા છૂમંતર.

આજના સમયમાં લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી કોઈ નવાઈની વાત નથી. આજે ટેક્નોલોજીના ઉપયોગમાં ફાયદા સાથે ગેરફાયદા વધી ગયા છે. રોજેરોજ લાખોની છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલાને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોઈ ગૂગલમાંથી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. જોકે સામેથી બેંક મેનેજરની ઓળખ આપી […]

Continue Reading

સાયબર ક્રાઈમ: ગુજરાતના 19 વર્ષિય યુવકે પુણેની સગીર યુવતીનો નગ્ન વિડિયો ફરતો કર્યો.. જાણો વધુ વિગત..

પંચમહાલ મિરર ડેસ્ક. પુનાની એક સગીર યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક બનાવી તેના આપત્તિજનક વીડિયો અને ફોટો વાયરલ કરવા બદલ ગુજરાતના યુવકની પુના પોલીસે ધરપકડ કરી છે. 16 વર્ષીય પીડિતાએ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધાવી હતી. FIR મુજબ, આરોપીએ જુલાઈ 2023 માં સ્નેપચેટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા યુવતીનો સંપર્ક કર્યો હતો. […]

Continue Reading