Breaking / માતા-પિતાને ચેતવતી ઘટના, પેન્સિલ સેલ ફાટતા સાત વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ.
મહીસાગરમાં પેન્સિલ સેલ બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. ધોરણ 2ના વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રોજેક્ટ માટે શાળામાં વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. જે કીટમાં આવેલા પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. લુણાવાડામાં પેન્સિલ સેલ બ્લાસ્ટ આ સમગ્ર ઘટનાના પગલે પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત માસૂમ બાળક […]
Continue Reading