BREAKING : રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ
કામ કરી રહેલા 400 કામદારમાં નાસભાગ મચી, મેજર કોલ જાહેર કરાયો; ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર. રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. […]
Continue Reading