ગોધરાના મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વ્યસન મુક્તિ સભાઓનું આયોજન કરાયું. ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજે આજથી 39 વર્ષ પહેલા […]

Continue Reading

શ્રાદ્ધમાં આવતી એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે

ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે. ઇન્દિરા એકાદશી 21 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવે છે. આ તિથિનું મહત્ત્વ એટલાં માટે પણ છે કેમ કે આ તિથિ પિતૃ પક્ષ દરમિયાન […]

Continue Reading