દાંતા : પુત્રની હત્યાના ન્યાય માટે પિતાએ ૨૦ માસ સુધી પુત્રની લાશ સાચવીને રાખી મૂકી

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દાંતા તાલુકાના ઝામરુ ગામમાં 20 માસ પહેલા નટુભાઇ નામના ઇસમની કોહવાયેલી હાલતમાં લાસ મળી હતી. જેથી આ મૃતકના પિતા હગરાભાઇ હત્યાના આસંકાથી આસરે ૧૦ થી વધુ ઇસમો વિરુદ્ધ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ મામલાને અકસ્માત બતાવી મામલો રફેદફે કરવાનો કારસો કર્યો હતો. આ સમગ્ર મામલાની જવાબદાર છે હડાદ […]

Continue Reading

બનાસકાંઠા: આજરોજ યાત્રાધામ અંબાજી મંદિર યાત્રીકો માટે ખોલવામાં આવ્યુ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને તેની સાવચેતી ના ભાગરૂપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને આજે જયારે 85 દિવસના લોકડાઉન બાદ આજ રોજ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગુજરાતના ઘણા […]

Continue Reading

અંબાજી ગબ્બર માર્ગ પર સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી ગબ્બર તરફથી અંબાજી બાજુ આવી રહેલું ટ્રક ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત… ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવરનો થયો આબાદ બચાવ… ટ્રક ઝાડ સાથે અથડાતા સદનસીબે જાનહાનિ ટળી ડ્રાઈવરને સામાન્ય ઇજા થતાં ડ્રાઈવરને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો… અકસ્માત સર્જાતા આજુ બાજુના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. […]

Continue Reading

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી મંદિર 12 તારીખથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા સુવિધાઓની ચકાસણી કરવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી જ્યારે સમગ્ર ભારતમાં કોરોનાનો સંકટ ફાટી નીકળ્યો છે ત્યારે ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો જેવી જગ્યઓને કેન્દ્ર સરકાર દ્વારા બંધ રાખવામાં આવી હતી. ત્યારે હાલમાં લોકડાઉન ચાર પૂર્ણ થઈ અને કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-૧ ની જાહેરાત કરાઇ છે અને અનલૉક-૧ માં ધાર્મિક સ્થળો સહિત વિવિધ સ્થળોને નિયમો સાથે છૂટછાટ આપવામાં આવી છે […]

Continue Reading

અંબાજી: લોકડાઉનમાં કંઇક છૂટ મળીને દુકાન ખુલી, ત્યાં તો તસ્કરો એ હાથ સાફ કર્યો

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજીમાં ગુલજારીપુરા આગળ માધ્યમિક શાળાની સામે દુકાનમાં ચોરો એ હાથફેરો કર્યો. દુકાનની પાસેની દુકાન- ગોડાઉનમાં લાગેલા cctv કેમેરાના વાયરો કાપીને દુકાનમાંથી અંદાજે 12000 જેટલો માલસામાન લઈ ફરાર થયા. દુકાનની ઉપરથી પતરા ખોલી, દુકાન માં ઉતરી ચોરીને આપ્યો અંજામ. અગાઉ પણ આ જ દુકાનને ત્રણ થી ચાર વાર નિશાન બનાવી છે. ઘટનાની જાણ […]

Continue Reading

યાત્રાધામ અંબાજી ખાતે એકતા કપૂર નું પૂતળાનું દહન કરવામાં આવ્યું

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી બોલિવૂડની ડિરેક્ટર એકતા કપૂરે હાલમાં બનાવેલી વેબ સીરીઝ કે જેની અંદર આર્મીની ઉપર કીચડ ઉડાડવામાં આવી રહ્યું છે. તેને લઈને હાલમાં રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત દ્વારા અંબાજી સર્કલ પર એકતા કપૂર નું પુતળું બનાવી અને ચંપલ મારી, મોઢા પર કાળી શાહી ફેંકી […]

Continue Reading

યાત્રાધામ અંબાજીમાં આજ બપોર બાદ જોવા માંડ્યો વાતાવરણમાં બદલાવ

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં આજ રોજ બપોર બાદ યાત્રા ધામ અંબાજીમાં બપોર બાદ આકાશ મા કાળા વાદળો છવાયા હતા આની સાથે જ જોરદાર પવન પણ ફૂંકાતો હતો અને આ જોરદાર પવન ફંકાતો જ યાત્રા ધામ અંબાજી મા ઠંડક પ્રસરી હતી છેલ્લા ઘણા ખરા દિવશો થી કળકળતી ગરમી બાદ આજ […]

Continue Reading

અંબાજીમાં રહીશોને લોકડાઉનમાં વિજબીલ આપવામાં આવતા લોકોમાં રોષની લાગણી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી દાંતા તાલુકામાં દાંતા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને જનતાને વિજબિલ ની રાહત આપવામાં આવે એ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ અંબાજીમાં વિધુતબોર્ડ દ્વારા રહીશોને અને વેપારીઓને લાઇટબીલ આપવામાં આવતા વેપારીઓ અને રહીશોએ સરકાર સામે નારાજગી દર્શાવી હતી. વિશ્વમાં કોરોના વાયરસે મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને કેન્દ્ર સરકાર […]

Continue Reading

અંબાજી મંદિર લોકડાઉંન ૪.૦ પછી ખુલવાની શકયતા જોઈ અંબાજી મંદિર ખોલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને આની સાવચેતી ના ભાગરુપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને હાલ મા લોકડાઉન નંબર 4.0, ચાલી રહ્યુ છે અને થોડા જ સમય મા આ […]

Continue Reading

આજ રોજ ચુંદડી વાળા માતાજીને સમાધી આપવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી હાલમા બે દિવસ પહેલા ચુંદડી વાળા માતાજી ( પ્રહલાદ ભાઈ જાની) નુ બે દિવસ પહેલા તેમના વતન ચરાડા ગામે તેમનુ દુ:ખદ નિર્ધન થયુ હતુ. ત્યાર બાદ માતાજીને ગબ્બર પર્વતની પાસે તેમના મૂળ નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અને બે દિવસ માતાજી ના દેહને બરફ પર રાખવામાં આવ્યુ હતુ. તેથી માતાજી ના […]

Continue Reading