અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ નાં ભોજનાલય બંધ રહેવાના કારણે યાત્રિકોને પડતી મુશ્કેલી,યાત્રિકો ની ભોજનાલય ચાલુ કરવા માંગ..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે વર્ષે દહાડે હજારો યાત્રિકો અને મુલાકાતીઓ માં અંબા નાં દર્શનાર્થે અંબાજી આવતા હોય છે અને ટ્રસ્ટ નાં વિવિધ સંસ્થાનો અને ભોજનાલય ખાતે આ યાત્રિકો મુલાકાત લેતા હોય છે ત્યારે અંબાજી ભોજનાલય ખાતે માં અંબા નો પ્રસાદ લેવા માટે યાત્રિકો અચૂક આવે છે જેમાં ખુબજ ઓછાં દરે […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી ખાતે વરસાદ પડતાની સાથે જ હાઇ વે રોડનાં અમુક વાણિજ્યક વિસ્તારોમાં પાણીનો ભરાવો…

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા વર્ષો થી પાણી ભરાવાની સમસ્યા થી હેરાન થતા વેપારીઓ….તંત્ર નિષ્ક્રિય….. ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે વર્ષે દહાડે અનેક યાત્રિકો મુલાકાતીઓ ની અવાર જવર થાય છે ત્યારે અંબાજી મંદિર દ્વારા મંદિર તેમજ આસ પાસ નાં વિસ્તારો ને વિશ્વસ્તરે નવી સુવિધાઓ થી યુક્ત બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે પરંતુ અંબાજી ગામ ના […]

Continue Reading

અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજની ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ નું મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુ ઓ ની આસ્થા જોડાયેલી છે. જે શ્રદ્ધાથી ગોગા મહારાજ ને પ્રાથના કરવા થી લોગો ના દુઃખ દૂર થાય છે. તેવી અહીંના લોગો ની માન્યતા છે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ […]

Continue Reading

અંબાજી ખાતે શક્તિ ધારા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં વરસાદ નાં પાણી ભરાતા રહેવાસીઓ હેરાન પરેશાન.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી ખાતે વરસાદ નાં પાણી શક્તિ ધારા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ભરાતા રહેવાસીઓ હેરાન પરેશાન થયી રહ્યા છે.વર્ષો થી અંબાજી ગામમાં પાણી ભરાવા ની સ્થિતિ દર ચોમાસે થાય છે જેના લીધે ત્યાં રહેતા રહેવાસીઓ વર્ષો થી હાલાકી ભોગવી રહ્યા છે.દર ચોમાસે વરસાદ પડ્યાની સાથેજ અહીંના રહેણાંક મકાનો માં પાણી નો ભરાવો થાય છે […]

Continue Reading

અંબાજી: ગુરુપૂર્ણિમા નિમિતે આજે યાત્રાધામ અંબાજીમાં ગુરુવંદના અને ગુરુદર્શન.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી ગુરુ પૂર્ણિમા નો દિવસ એક પવિત્ર દિવસ છે આ ગુરુપૂર્ણિમાના દિવસ દરેક લોકો પોતાના ના ગુરુ સ્થાને જઈ ને અને તેમના ગુરુજીની પુજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવતા હોય છે જયારે યાત્રા ધામ અંબાજી ખાતે પણ ઘણા ખરા ગુરુ સ્થાનો આવેલ છે જેમા દર વર્ષે ગુરુ પૂર્ણિમા નો દિવશ ખુબ જ ધામધૂમથી […]

Continue Reading

અંબાજી: લોકડાઉંનના કપરા કાળમાં કોલેજ દ્વારા બી.સી.એનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અડધી ફી મા કરાવવામાં આવશે.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં કોરોનાવાયરસ ને લઈને ભારતની લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે પરંતુ અમુક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઇન શિક્ષણ આપતા સાથે ઉંચી ફી પણ વધી રહી છે આવી શૈક્ષણિક સંસ્થાઓ માં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોય છે આવા લોકડાઉંનના કપરા સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આટલી ઊંચી ફીસ […]

Continue Reading

અંબાજી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામા બની રહેલા શ્રી રામ મંદિરના ભૂમિ પૂજન માટે શક્તિપીઠ અંબાજી થી પવિત્ર જળ અને પવિત્ર માટી લઈ જવાયાં.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદિર બને અને નિર્માણ કાર્યમાં કોઇ પ્રકારનો વિધ્ન ન આવે એ માટે સમગ્ર ભારતના પવિત્ર સ્થાનો ની માટી અને જળ એકત્રિત કરવાનું વિશેષ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહ્યો છે તે અંતર્ગત આજરોજ યાત્રાધામ અંબાજી કે જયાં શ્રીરામને અજય બાણ […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી માં રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રાનો ઉત્સવ માણવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દર વર્ષે અષાઢ સુદ બીજ ના દિવશ ભારત દેશ ના દરેક ગામો મા ભગવાન જગન્નાથ પુરી ની રથયાત્રા નીકળવામાં આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાઈરસ ની મહામારી ના કારણે આ વર્ષે ઘણા ખરા ગામો મા રથ યાત્રા નથી નીકળવાની જેમાં ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા પણ […]

Continue Reading

અંબાજી: ગ્રહણનો સમય પૂરો થતા જ યાત્રીકો માટે અંબાજી મંદિર ખોલવામાં આવ્યુ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી આજે સૂર્ય ગ્રહણ થવાથી અંબાજી મંદિર દર્શન માટે બંદ હતું. બપોરે 3:00 કલાક પછી મંદિર ના દ્વાર ખોલવા માં આવ્યા હતા. અને માતાજી ની મગલા આરતી 3:30 વાગે કરવા માં આવી હતી. માતાજી ની મંગલ આરતી પછી માં અંબા ને રાજભોગ ધરાવામાં આવ્યો હતો ત્યારે પછી માઇભક્તો માટે દર્શન વિગત નીચે મુજબ […]

Continue Reading

યાત્રાધામ અંબાજીમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે ચોરીના બનાવો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી યાત્રાધામ અંબાજી માં દિવસે દિવસે ચોરી ના કેશો વધી રયા છે. હાલ માં થોડા દિવસ પહેલા એક મકાન પર ના ઉપર ના પતરા તોડી ને ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. હજી ગણતરી ના દિવસો માજ ગઈ રાત્રે અંબાજી ના ડી.કે.સર્કલ સામે આવેલું હરનેશ્વર કોમ્પ્લેક્સ ની દુકાનો માથી ચાર દુકાનો ના તાળા […]

Continue Reading