કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નવરાત્રીમાં અંબાજી ચાચર ચોકમાં ગરબા નહીં રમાય.
અંબાજી ચાચર ચોકમાં જે ગરબા ગવાય છે અને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે. પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન […]
Continue Reading