ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓએ કહ્યું,બોર્ડ કરતાં આ પરીક્ષા માટે વધુ મહેનત કરી.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજશે. અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાશે. જેમાં 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા, 1 વાગ્યાથી 2 […]

Continue Reading

માત્ર 75 દિવસમાં 3.5 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો.

અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. […]

Continue Reading

ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતમાં ઘાયલ અને બીમાર 22 લાખ જેટલા પશુઓની ઈમર્જન્સી સારવાર કરાઈ.

માણસોની સારવાર માટે અનેક પ્રકારની હેલ્પલાઈનો કાર્યરત છે. જ્યારે પશુ પક્ષીઓ માટે કેટલાક ટ્રસ્ટ અને ફાઉન્ડેશન હેલ્પલાઈન ચલાવી રહ્યાં છે. ઘાયલ થયેલા પશુ અને પક્ષીઓ માટે ખાનગી અને સરકારી હેલ્પલાઈનો ચાલુ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓની સારવાર માટે કરૂણા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જેમાં રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં બિમાર અને અકસ્માતમાં ઘાયલ થયેલા […]

Continue Reading

ગુજરાત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા માટે ડ્રોન પાયલોટ તૈયાર કરાશે.

ગુજરાતમાં હાલ પોલીસ દ્વારા વીવીઆઇપી સિક્યોરીટી, ભીડ પર નજર રાખવા તેમજ વિવિધ સુરક્ષાના મામલ ડ્રોન કેમેરાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિ, ખનન ઉદ્યોગ અને જમીન માપણી જેવા મહત્વના કામમાં પણ ઉપયોગ વધ્યો છે. આ સાથે આગામી સમયમાં ડ્રોનની ઉપયોગી વધવાની શક્યતાને જોતા ગુજરાત  પોલીસ દ્વારા ડ્રોન પાયલોટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.  ગાંધીનગરના […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કરોડોની કિંમતના પ્લોટની આપ લે કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે પ્લોટના આદાન પ્રદાનની મંજૂરી આપશે. એક સરકારી માલિકીના અને એક ખાનગી. AMC પ્રથમ વખત જમીનની અસાધારણ અદલા બદલી કરી રહી છે. જેણે સોદા અંગે શંકા ઊભી કરી છે. જોકે ખાનગી જમીન માટે અદલા બદલી થનારી સરકારી જમીનની કિંમતો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. ટીપી સ્કીમ નંબર 31માં આ પ્લોટ ગુજરાત […]

Continue Reading

નવા મહેમાનોનું આગમન,કાંકરીયા ઝૂના મુલાકાતીઓ માટે એશિયાટીક લાયન નવુ નઝરાણું બનશે.

અમદાવાદમાં નવા મહેમાનોનું આગમન થતા આજે તેમને વિધિવત રીતે લોકો જોઈ શકે એ માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.અમદાવાદ ઝૂ ખાતે જુનાગઢના સકકરબાગ ખાતેથી લાવવામાં આવેલી સિંહ-સિંહણની જોડી ઝૂના મુલાકાતીઓ માટે લોકોનું આકર્ષણ બનશે. ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર રાજેન્દ્રકુમાર શાહૂએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,જુનાગઢના સકકરબાગ ખાતેથી ચાર વર્ષ અને ચાર મહિનાની વય ધરાવતા સિંહ અને ચાર વર્ષ […]

Continue Reading

3 માસમાં પાસપોર્ટની 1.41 લાખ અરજી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતાં 40 ટકા અરજી વિદ્યાર્થીઓએ કરી.

વર્ષ – 2022માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાસપોર્ટ કઢાવવા માટે 1.41 લાખ અરજીઓ આપી છે, જ્યારે કે 2021માં શરૂઆતના ત્રણ મહિનામાં 1.14 લાખ અરજીઓ આવી હતી. 2022માં પાસપોર્ટ માટે અરજી કઢાવનારાઓની સંખ્યામાં 40 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે 60 ટકા ટુરિસ્ટ, બિઝનેસ અને હજ પઢવા જનારા લોકોનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, મોટાભાગના દેશોએ કોરોના […]

Continue Reading

ગુજરાતના પાંચ શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, સાત જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ.

રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી […]

Continue Reading

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી અમદાવાદના કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી.

અમદાવાદમાં કોરોના ઓસરતાં હવે લોકો સામાન્ય જીવન તરફ વળ્યાં છે. પ્રવાસન સ્થળો તથા શહેરના બજારોમાં લોકોની ભીડ હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉનાળાનું વેકેશન હોવાથી હજી પણ મુલાકાતીઓની સંખ્યા વધશે. ત્યારે કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. […]

Continue Reading

અમદાવાદમાં ગરમી વધતા બપોરે 12થી 4માં મોલ અને કેફેમાં ફૂટફોલ 60 ટકા વધ્યો, બિઝનેસમાં 30થી 35 ટકાનો વધારો.

અમદાવાદીઓ પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીમાં કૂલ રહેવા માટે તેઓએ અસલ અમદાવાદી રીત શોધી કાઢી છે. બપોરના 12થી4 કાળઝાળ ગરમીમાં શહેરીજનો મોલમાં એસીની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે. બપોરના સમયમાં મોટી સંખ્યામાં લોકો બેન્ચ પર બેઠેલા તેમજ વિન્ડો શોપિંગ કરતા પણ નજરે પડે […]

Continue Reading