Rajasthan :  જયપુર ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર.

Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના… રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે […]

Continue Reading

મુંબઈમાં બોટ કરુણાંતિકામાં સનસનીખેજ ખુલાસો: યાત્રીઓને લાઈફ જેકેટ નહોતા અપાયા.

|| પંચમહાલ મિરર ડેસ્ક || મુબઈ તા.19 નેવીની સ્પીડ બોટ અને એક પેસેન્જર બોટની ટકકરમાં 13 યાત્રીઓના મોત નિપજયા છે, જયારે 115 જેટલા યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે બોટમાં સવાર યાત્રીઓને લાઈફ જેકટ નહોતા અપાયા. આ દુર્ઘટના વધુ મોટી બની હોત પરંતુ સીઆઈએસએફના જવાનોએ વીરતાપૂર્વક બચાવ કામગીરી કરી હતી. આ […]

Continue Reading

સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 બાળકોનાં મોત,૨૬ થી વધુ ઘાયલ.,

ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના બે માસૂમ બાળકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને […]

Continue Reading

હવે 1 કરોડ હશે તો MBBS બની શકશો, જાણો સંપૂર્ણ વિગત..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ખાનગી મેડિકલ કોલેજમાં 40 લાખ તો સરકારીમાં 11 લાખનો તોતિંગ વધારો, વાલી-વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- આ લોકો બિઝનેસ કરે છે. મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો […]

Continue Reading

ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં મિની બસ ખાબકી, 10નાં મોત

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 13 ઘાયલ થયા છે. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. મિની બસમાં 23 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા […]

Continue Reading

પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.

|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા  યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]

Continue Reading

RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

|| પંચમહાલ મિરર – બીઝનેસ ડેસ્ક. ||                   . RBI issues Draft on Penal Charges in Missing Loan EMI:  તમે પણ કોઈ લોનના ઈએમઆઈ ભરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે લોન એકાઉન્ટસ પર પેનલ ચાર્જ અને પેનલ ઈન્ટરેસ્ટ સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગૂ […]

Continue Reading

Zomato એ રેસ્ટોરન્ટ હટાવી દીધી, ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી છોકરીના મૃત્યુ પછી માલિક પર પ્રતિબંધ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ રવિવારે કહ્યું કે તેણે તેના પ્લેટફોર્મ પરથી પટિયાલા રેસ્ટોરન્ટને હટાવી દીધી છે જ્યાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત તેના માલિક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે […]

Continue Reading

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ… સમગ્ર એહવાલ વાંચો.

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા […]

Continue Reading

પ્રફુલ પટેલ હવે દૂધે ધોયેલા : ૮૪૦ કરોડના કૌભાંડમાં ૭ વર્ષે રાહત.. CBI તપાસ બંધ

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો […]

Continue Reading