રાજ્યમાં સ્કૂલોના ખર્ચા 40 ટકા વધ્યા હોવાથી ખાનગી સ્કૂલોના ફી સ્લેબમાં 35 ટકા વધારો કરો.

ગુજરાતમાં કોરોનાકાળમાં સ્કૂલ ફીને લઈને અનેક વિવાદો સામે આવી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા FRCમાં દરખાસ્ત કરીને ફી વધારવા મંજુરી માંગવામાં આવી છે. બીજી બાજુ FRC દ્વારા ખાનગી સ્કૂલોનો ફીનો સ્લેબ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફીના સ્લેબ પ્રમાણે પ્રિ પ્રાયમરીથી ધો.12 સાયન્સ સુધીની ફી 15 હજારથી 30 હજાર સુધી છે. જેમાં […]

Continue Reading

અધૂરી કેનાલોને કારણે ધ્રાંગધ્રામાં પાણીની વિકટ સમસ્યા.

એકબાજુ ધગધગતો ઉનાળો તપી રહયો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ પાણીની રામાયણ સર્જાઈ છે તો બીજી બાજુ ધ્રાંગધ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં માઈનોર કેનાલનાં કામ અધુરા હોવાથી ખેડુતો અને નાગરીકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોે હોવાની લોક ફરિયાદો વ્યકત થઈ રહી છે.ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર, રાજગઢ, હીરાપુર, જશાપર, બાવળી સહીતનાં ગામોને નર્મદાનો લાભ મળે તેવા હેતુથી પેટા કેનાલોનું આયોજન […]

Continue Reading

દિવ પાસે અરબી સમુદ્રમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ.

સૌરાષ્ટ્રમાં રાજકોટ,પોરબંદર,જામનગર,ગીર સોમનાથ,અમરેલી સહિતના સ્થળે વારંવાર નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપો નોંધાતા રહ્યા છે તેની સાથે સૌરાષ્ટ્રના દરિયાની ધરતીમાં પણ ફોલ્ટ્સ સક્રિય બનતી રહે છે. આજે વર્ષો બાદ દિવ પાસેના અને દિવ અને મુંબઈ વચ્ચેના મધદરિયે સવારે 11.16 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.આ ભૂકંપ બિંદુ ઉનાથી દક્ષિણે 103 કિ.મી.દૂર દક્ષિણે અરબી સમુદ્રની ભૂસપાટીથી માત્ર 1 કિ.મી. […]

Continue Reading

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને વતનથી દૂરના કેન્દ્રો હોઇ શનિ-રવિ એકસ્ટ્રા ST બસો દોડાવાશે.

આગામી રવિવારે રાજ્યભરમાં ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા બિનસચિવાયલ ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્સ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજનાર છે.આ પરીક્ષાના ઉમેદવારોને વતનના જિલ્લાથી અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયેલા હોઇ સમયસર પરીક્ષાના શહેર,ગામ સુધી ઉમેદવારો પહોચી શકે તે માટે મહેસાણા,પાટણ, કલોલને આવરી લઇને મહેસાણા વિભાગના તમામ 12 બસસ્ટેશનથી શનિવાર બપોર થી રવિવાર સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં […]

Continue Reading

સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીની ટીમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી.

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમુદાયમાંથી વહેલી તકે એટલે કે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 પહેલા દેશમાંથી ટીબી રોગને જડમૂળથી નાબૂદ કરવા કરેલ આહ્વાનનાં પગલે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમની કામગીરીને દેશમાં વેગવંતી બનાવી રહેલા ક્ષય વિભાગના સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસની મુલાકાતે આવી હતી. જેમાં એક વર્ષ અગાઉ માર્ચ […]

Continue Reading

બગસરા શાળા નંબર 4માં 300 બાળકોને દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવ્યું.

વર્તમાન સમયમા વિદ્યાર્થીઓને ભારતની દિવ્ય વનસ્પતિઓથી પરિચય કરવાના હેતુથી બગસરાની શાળા નં-4મા સજીવન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 300 બાળકોને દિવ્ય વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. શાળા નં-4 ખાતે સજીવન ફાઉન્ડેશનના સહયોગથી બાળકોને દિવ્ય વનસ્પતિઓના પરિચય હેતુથી સુગંધી વાળો વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. ઉનાળાના સમયમા બાળકોને થતા ઋતુજન્ય રોગો જેવા કે લુ લાગવી, એસીડીટી, ગરમીથી આવતો […]

Continue Reading

ભરૂચમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રવિવારે 36 કેન્દ્રો પર યોજાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.24 એપ્રિલ, 2022ના રોજ સવારે 11થી 13 કલાક સુધી યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભરૂચ ખાતે પણ યોજાનાર છે. પરીક્ષાના સંચાલન માટે ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. કલેક્ટર તુષાર સુમેરાએ આ […]

Continue Reading

ભરૂચના પશુ આમોદ તાલુકામાં પાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું.

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે. આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. […]

Continue Reading

સરગાસણમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા આડેનું નડતર હટયું.

સરગાસણ વિસ્તારમાં આનંદ પ્રમોદના સ્થળ તરીકે એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવાની ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની યોજના ન્યાયિક પ્રક્રિયાના કરાણે અટકી પડી હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં થયેલા કેસનો નિકાલ આવી જતાં હવે ગુડા દ્વારા સરગાસણ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવશે. દરમિયાન તંત્રે અહીં વીના વિલંબે ૧૨ મીટર પહોળો રોડ પણ ખોલી દેવામાં આવ્યો હતો. નગર […]

Continue Reading

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ૨૫ બસો દોડાવાશે.

સમગ્ર રાજ્યમાં આગામી રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન વિવિધ સેન્ટરો ઉપર હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે એસ.ટી તંત્ર દ્વારા વધારાની બસોનું સંચાલન કરાશે જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા ૨૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર રવિવારે યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં […]

Continue Reading