કાલોલ : ઘણા સમય થી બિસ્માર પડી રહેલ રોડ બનાવનાર દેસાઈ કન્સ્ટ્રક્સન કંપની ના ડમ્ફર ચાલકો ની દાદાગીરી ..પાલિકા તંત્ર મૃગપ્રેક્ષક.

કાલોલ નગર માં વિજય સિનેમા પાસે નો ઘણા સમય થી બિસમાર હાલત માં પડેલ રોડ નું કામ શરુ થતા રાહત ની સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર ના ડમ્પર ડ્રાઈવરો દ્વારા નગર ના રસ્તે થી બેફામ અને ગફલત રીતે ડમ્પરો હંકારવા થી એક્સીડંટ થવા ની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ રોજ નવાપુરા માં થી વિમાન ની ગતિએ […]

Continue Reading

ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગોઘરા લાલબાગ મંદિરના હોલ ખાતે યોજવામાં આવેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, આસી.નોડલ ઓફિસર PwD તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી પંચમહાલ હાજર રહી કેમ્પમાં હાજર દિવ્યાંગ મતદારોને આગામી ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની SVEEP Activity અન્વયે પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ મતદારોમાં મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે […]

Continue Reading

સ્વચ્છતાની ટીમ આવે તે પૂર્વે જાહેર યુરિનલમાં નવા સાધનો મુક્યા પરંતુ ટાંકી તો પાણી વિહોણી.

સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ચકાસણી માટે આવે તે પૂર્વે કોર્પોરેશન દ્વારા ઉપરછલ્લા દેખાડા માટે જાહેર યુરીનલમાં તાબડતોબ નવા યુરીનલ પોર્ટને નળ સહિતના સાધનો મુકવામાં આવ્યા પરંતુ વર્ષોથી યુરિનલ પર રખાયેલી ટાંકીમાં પાણીની આ કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં ત્રીજીવાર યુરીનલ પોટ મૂકવામાં આવ્યા તે જ તંત્રની બેદરકારી અને પ્રજાની જાગૃતિનો અભાવ છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા […]

Continue Reading

તળાજાથી પેપર લિક થતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજ અને આવતીકાલના પેપર રદ્દ કર્યા.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવાતી પરીક્ષાઓ પૈકી મોડી રાત્રે ધોરણ 7નું વિજ્ઞાન અન્ડ ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનનું પેપર ફૂટી જતાં આજ તા. 22 અને આવતીકાલ તા.23 ના રોજ લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાસનાધિકારી ધર્મૈન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ રાજ્યભરમાં ધોરણ 1થી 7ના બાળકોની પરીક્ષા […]

Continue Reading

વડોદરાના બે યુવકોની સિદ્ધિ, યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે 5 વર્ષના ભાગીદારી કરાર કર્યો.

મૂળ વડોદરાના વતની આનંદ શાહ અને દર્શન પટેલ દ્વારા યુકે માં અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરાના આ બંને યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી યુકેમાં ક્રિમ્પ ટર્મ નામની કંપની ચલાવવામાં આવે છે. જે કંપની દ્વારા યુકેના ઐતિહાસિક હેડિંગલી લીડ્સ સ્ટેડિયમમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે 5 વર્ષના ભાગીદારી કરાર કરવામાં આવ્યા છે. યુકે ખાતે […]

Continue Reading

અક્ષય કુમાર 1066 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજો સૌથી મોટો ઇન્ડિયન સ્ટાર, 2050 કરોડની સંપત્તિનો માલિક.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તમાકુ કંપની સાથેના કોન્ટ્રાક્ટને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી અક્ષય કુમાર તમાકુની જાહેરાત કરવાને કારણે ટ્રોલ થતો હતો. એક્ટરે આ અંગે માફી માગી હતી અને જાહેરાતમાંથી મળેલી રકમ સમાજસેવામાં વાપરવાનું નક્કી કર્યું છે. વિરાટ કોહલી તથા રણવીર સિંહ પછી અક્ષય કુમાર ભારતનો ત્રીજો સૌથી મોટો બ્રાન્ડ વેલ્યુ […]

Continue Reading

કેનાલમાંથી પાણી છોડાતાં ભર ઉનાળે કનેવાલ તળાવમાં નવા નીર.

ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભાત સહિત તાલુકાના રેલ, ઇશનપુર, વરસડા, વલ્લી, ખાખસર, પાદરા, તારાપુર, ઇસરવાડા, ટોલ, મહિયારી, ઇશનપુર, ખાનપુર સહિતન 54 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. કનેવાલ તળાવમાં […]

Continue Reading

કોડીનારના ડોળાસા ગામે એક જ વાડીમાંથી પંદર દિવસમાં પાંચમો દીપડો પાંજરે પૂરાતાં ચકચાર.

ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં દીપડાઓ ધામા નાંખી આંટાફેરા કરતા જોવા મળે છે. આવી જ રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સીમ વિસ્તારમાં દીપડાના ધામાથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથર હેઠળ હતા. જેને લઈ વનવિભાગે કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં ગામની સીમમાં આવેલી એક જ વાડીમાંથી પાંચ દીપડા પાંજરે પૂરાતાં ચકચાર મચી […]

Continue Reading

ધારીનાં ગળધરા ખોડિયાર મંદિરે જતો માર્ગ બિસ્માર, સમારકામ કરવા માંગ.

ધારીમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે. અહી ખોડિયાર મંદિરે જતો રસ્તો પણ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં છે. ઉપરાંત ગોપાલગ્રામથી સરંભડા સુધીના રોડ પર તો સમમોટા ખાડા પડી ગયા છે. બંને સાઈડોનું ધોવાણ થયું છે. જેના કારણે રાહદારીઓને હાડમારી વેઠવી પડે છે. ધારી પંથકમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા લોક માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લામાં […]

Continue Reading

કચ્છના નાના રણમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કરોડો રૂ.નું 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો.

રણમાંથી દર વર્ષે અંદાજે 13 લાખ મેટ્રિક ટન મીઠું ટ્રક અને ડમ્ફરો દ્વારા ખેંચીને ખારાઘોઢા લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 20 ટકા મીઠું ખેચાયુ છે જોકે, હજું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી રણકાંઠામાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાંપટાથી અગરિયાઓ અને મીઠાના વેપારીઓનો જીવ પડીકે બંધાયો છે કારણ […]

Continue Reading