રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત મા ૪ ના મોત..
બાબાપુર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત..
બે મહિલા અને બે બાળકો ના મોત..૩ વ્યક્તિ ઈજાગ્રસ્ત…
૨ ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા..
એક જ કારમાં ૭ લોકો હતા સવાર..
મૃતક તમામ ગાવડકા ગામના એક જ પરિવાર ના…
મૃતક બન્ને મહિલા સાસુ વહુ, મૃતક બન્ને બાળકો તેમના દિકરો.દિકરી.