રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ગૌરીવ્રત નો પ્રારભ થતા જ હળવદ નગર ગામ્ય વિસ્તારની બાલિકાઓએ વ્રતની પૂજા યચના કરી તેમજ આ વ્રત પાંચ દિવસ ચાલતું હોઈ હોય છે જે બાલિકાઓ આ જ્યાં પાર્વતી નું વ્રત કરતી હોઈ છે.આ વર્તમાન મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે વહેલા ઊઠીનેે કિનારે શિવ મંદિરમાં બ્રાહ્મણો ઘરે શિવ-પાર્વતીનું પૂજન કરવામાં આવે છે આ વ્રત સૌ પ્રથમ પાર્વતી માતાજી એ શંકર ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા તે કર્યું હતું સુંદર સંસ્કારી પતિ મળે તે માટે વ્રત કરે છે જયા પાર્વતી વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે વિવિધ વસ્તુઓ દ્વારા જીવનમાં પ્રસન્નતા આનંદ વ્યાપી અને આપણા શાસ્ત્રોમાં નાનપણથી જ સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ વ્રતોની ગોઠવણી કરવામાં આવેલ છે.
અષાઢી બીજ પછી દિવાળી સુધી ના ચાર મહિના એટલે તહેવારો સમય આપણા દેશ અને રાજ્ય સંસ્કૃતિ તહેવારો અને પરંપરાને ચાલતા આવતા મેળાઓ અને ઉત્સવો પ્રેમી દેશ છે અષાઢી બીજ પછી રાજ્યભરમાં ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત શરૂ થાય છે સારો પતિ મેળવવા માટે નાની યુવતીઓ કરતી હોય છે પણ આ વર્ષે મંદીના કારણે આ યુવકો ઉત્સાહ રહ્યો નથી આમ તો સામાન્ય દિવસોમાં તહેવારોના દિવસે સાંજે બાદ બગીચા રમવા જતી હોય છે.સાથે ઉપવાસમાં પૂજાપાઠ અને શ્રદ્ધાભેર કરવામાં આવતા આ વર્ષે હવે કોઈ ઉત્સાહ રહ્યો નથી. હજુ તો કોરોનો કહેર યથાવત છે ત્યારે સાવણ માસ સાતમ આઠમ ગણેશોત્સવ અને નવરાત્રિ અને દિવાળી જેવા પવિત્ર તહેવારો પણ કોરોના નુ ગ્રહણ લાગશે છે કે કેમ તેતો આગામી દિવસો જ કહેશે.