ભારતીય જનતા પાર્ટી દ્વારા આશાપુરી ગાર્ડન પાસે આજના રોજ વોર્ડ નંબર ૧ ના પ્રમુખ શ્રી કેતનભાઈ શેઠ અને પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ આર્કિટેક તથા શિવ સાર્વજનિક યુવક મંડળ અને ઓમ રેસીડેન્સી ના સહયોગથી ૮૦થી વધુ છોડ નાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો થી લઇ ને વૃદ્ધો એ પણ ખુબ ઉત્સાહ પૂર્વક વૃક્ષા રોપણ ના આ આયોજનમાં સાથ સહકાર આપ્યો હતો.ભારત માતા કી જય અને વંદેમાતરમ ના નારા સાથે લોકો એ ઉત્સાહભેર વૃક્ષરોપણ કર્યું હતું.