રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લા ના રાજપીપલા ખાતે આવેલ સફેદ ટાવર ચોકડી ઉપર પી એસ આય સિંધી ધ્વારા માસ્ક ના પેર્યું હોઈ તેમને રૂપિયા 200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો પી એસ આય સિંધી સાહેબ નું કેહવુ હતું કે સરકાર શ્રી ના આદેશ મુજબ માસ ના પેહરનાર તથા જાહેર મા થુકનાર પિચકારી મારનાર ને નગરપાલિકા ને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ હવે પોલીસ ને શોપવામાં આવ્યું છે તેનું પાલન કરી શ્રી પી એસ આય સિંધી સાહેબ એ જણાવ્યું હતું અને કડક કામગીરી કરી સફેદ ટાવર ચાર રસ્તા ચોકડી ઉપર કાયદા નું પાલન ના કરનાર ને દંડ ફટકારી પી એસ આય સિંધી સાહેબ અન્ય પોલીસ સ્ટાફ સાથે સલાહ સૂચન આપવામાં આપી દંડ વસૂલી મુક્ત કરવામાં આવ્યા હતા.