રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે જીવદયાનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો,કદી ન વિચાર્યું હોય એવા આ કિસ્સામાં એક અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ ઇજાગ્રસ્ત કનિદૈ લાકિઅ થતાં વાઇલ્ડ લાઇફની કામગીરી કરતા દેડિયાપાડાના ભાવીન વસાવાને જાણ થતાં તેણે આ સાપનુ ડ્રેસીંગ કરી જીવન જોખમે જીવતદાન આપ્યુ હતુ. દેડિયાપાડા ખાતે કનિદૈ લાકિઅ રહેતા અને અકિલા વાઇલ્ડલાઇફ સેવર તરીકેની કામગીરી કરતાં ભાવીન વસાવાને એક સાપ ઇજાગ્રસ્ત હાલત માં દેડિયાપાડા ખાતે પડેલ હોવાનું જાણવા મળતા કનિદૈ લાકિઅ એ તાત્કાલિક ત્યાં પહોચી ગયા બાદ જોયું કે આ સાપના શરીરમાં ચાર ચાર જગ્યાએ ઇજાઓ અકીલા થઈ હતી એ જોઈ પોતે પણ અચંબામાં પડી ગયા પરંતુ ગમેતેમ કરીને કનિદૈ લાકિઅ આ ઇજા ગ્રસ્ત કોબ્રા સાંપનો જીવ બચાવવાનુ પોતે મન બનાવી ચૂકેલા આ જીવદયા પ્રેમીએ ઇજાગ્રસ્ત કોબ્રાને પકડી તેને તેમના સાથીઓની મદદથી તેનાં કનિદૈ લાકિઅ શરીરમાં ચાર ચાર જગ્યાએ ઇજાઓ હતી ત્યા ડ્રેસીંગ કર્યુ હતુ. સાપ પણ જાણેકે સમગ્ર પરિસ્થિતિને ભાપી ગયો હોય એમ જીવદયા પ્રેમી ભાવીન વસાવા પોતાનો કનિદૈ લાકિઅ જીવ બચાવવાની કામગીરી કરતો હોય ડ્રેસીંગ કરવામાં કોઈ જ ચંચુપાત ન કરી પૂરો સહયોગ આપતો જોવા મળ્યો હતો.