રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં વડવીયાળા ગામની સીમમાં આવેલ તળાવમાં સરકારી મંજુરી મેળવી જેસીબીથી માટી કાઢતા ધીરૂભાઈ કાળાભાઈ રામને વડવીયાળા ગામના ગણેશ ઉગા, વિપુલ વશરામભાઈ, રાકેશભાઈ બાબુ એક સંપ કરી લાકડી, કુહાડી, લોખંડના પાઈપ વતી હુમલો કરી ઈજા કરતા દવાખાને સારવાર ખસેડતા ઉના દવાખાને સારવાર માટે લાવતા ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.