રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ખેડૂતના ખેતરે ઓરડીમાં બેઠેલા દીપડાએ મા-દીકરા ઉપર કર્યો હુમલો…
ભાડેર ગામે ખેડૂતના ખેતરની ઓરડીમાં કામકાજ અર્થે ખેડૂત મહિલા અને તેનું પુત્ર જતા થયો હુમલો…
માતાને જમણા હાથ પર અને પુત્રને ખભા પર પહોંચી સામાન્ય ઇજાઓ…
બંને મા દીકરાને બગસરા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા…