પંચમહાલ ના શહેરામા આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી દીદી દ્વારા અહી ઉપસ્થિત સૌ મહિલાઓને મહિલા દિન નું મહત્વ સમજાવવા સાથે તેમનું સન્માન કરાયુ હતુ.

Godhra Latest

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ

વી. ઓ..શહેરા નગર અને તાલુકામા આવેલ શાળા કોલેજો તેમજ અનેક સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને નિમિતે મહિલા સંમેલન કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદી એ અહીં ઉપસ્થિત સૌ મહિલાઓને મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવેલ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *