રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
તાલુકા આરોગ્ય અધિકારીની સુચનાથી ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર મીનાઝબેન ઝાંખવાલાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સુપરવાઈઝર ગૌતમભાઈ વાળંદ દેખરેખ હેઠળ ઇલોલ ગામમાં પાણી જમા થયું..તે જગ્યાએ તેમજ ગામના દરેક એરિયામાં ઓઈલિંગ તેમજ દવાનો છટકાવ ની કામગીરી કરવામાં આવી હતી..
ઇલોલ ગામમાં ઘરે ઘરે ફોગીગની કામગીરી કરવામાં આવી જેમાં ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફે કામગીરી કરી હતી..
જેમાં આરોગ્ય કાર્યકર,ફિમેલ હેલ્થ વર્કર,સીએચઓ તથા આશા કાર્યકર બહેનોએ કામગીરી કરી હતી.