રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળની વિવેકાનંદ સ્કૂલ, ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ માંગરોળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે માનવ અધિકાર ના કાયદા વિશે..સેક્રેટરી એચ.એમ.પરમાર ત્યાં સુપરિટેન્ડન્ટ એ.એ.ત્રિવેદી તથા એડવોકેટ એમ.કે.ગોહેલ દ્વારા શિક્ષણ શિબિર કરી માનવ અધિકાર ના કાયદા વિશે જાણકારી આપવામાં આવસિ હતી.