ઓઝત નદીમાં દિપડો તણાયો હોવાની લોકોમાં ચર્ચા..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

નદિમાં દિપડો દેખાતો હોવાનું વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો..

નદીમાંથી નદિ કાંઠા તરફ જતો દિપડો જોવા મળી રહયો છે.

ઘેડ પંથકમાં દિપડો વંથલીથી બામણાસા તરફ ઓઝત નદીમાં હોવાનું પ્રાથમિક અનુમાન

નદિકાંઠા વિસ્તારના લોકોએ મોબાઈલમાં વિડિયો કેદ કર્યો

કયા વિસ્તારની નદિમાં દિપડો છે. તે ચોક્કસ જાણવા મળ્યું નથી.

વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વન વિભાગની ટીમ તપાસ અર્થે રવાના થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *