રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ
પગથિયા પર નદીની જેમ વહી રહયું પાણી..
પાછલા એક કલાકથી પાવાગઢ ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..
યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ એ વરસાદી માહોલની મજા માણી..
વરસાદી માહોલને લઇને ડુંગર પરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું..