રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ટુ વ્હીલ આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડ કરી.
ગ્રાહકો દર મહીને એક હજારનો હપ્તો ભરતા મુદત પુરી થતાં શાખાનુ થયું ઉઠમણું
ગ્રાહકોએ નોંધાવી પોલીસ ફરીયાદ.
શ્રીજી ક્રેડીટ કો.સો.લી. કેશોદ બ્રાંચ કમ એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદ
અસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતા
પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.